Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ગ ભરેલ ડાય છે. મસ્તચાલ વાળી હેાય છે. ‘કવિ સુનિશ્મિયમુનાય અજોડિયળ મૂળ વામચળવાળ’તેઓના પૂછ 'ચા કરેલા હાય છે. તેની બનાવટ ઘણીજ સુંદર હેાય છે. તે દેખવામાં એવી લાગે છે કે-જેમ પ્રતિ સ્પર્ધિ સિ ંહાથી સ્પર્ધા કરવાજ જાણે તૈયાર થયેલા ડાય, તેમના નખે એટલા બધા કઠોર હોય છે, કે જાણે તે વજ્ર રત્નથી બનેલા જેવા હાય છે, ‘વામચયંતાળ’તેમના દાંત પણ કઠેર હાય છે. કે જેવા વા રત્નથી બનાવેલા હાય છે. વામયવાહા” વામય તેઓની દાઢા હાય છે. ‘તળિજ્ગનીદાળ' તેમની જીભ એટલી બધી લાલ હાય છે કે જાણે તે તપનીય સાનાથીજ ખનેલ હાય ‘તળિ તાજીયાન' તેમનુ તાલુ પણ એટલુ મધુ લાલ હાય છે કે જાણે તપેલા સો ટચના સેાનાથી જ બનાવેલ હાય 'तवणिज्ज जोत्तगसुजोतिताणं कामगमाणं पीतिगमाणं मणोगमाणं मणोरमाणं अमिચળતીળ' તયનીય સાનાની બનાવેલ જોતર-મુખની દારીથી તેઓના મુખ સદા યુક્ત રહે છે. તેએ પાતાની ઇચ્છા પ્રમાણે ચાલે છે. ગમનમાં તેમની ઘણી પ્રીતિ હાય છે. તેઓ મનમાં રૂચે તેવું કામ કરે છે. મનમાં આવે તેવી ચાલ તેઓ ચાલે છે. તેએ ઘણાજ સુંદર લાગે છે. તેમની ચાલ અમિત હાય છે. તેઓ ચાલતા ચાલતા કદી થાકતા નથી. ‘મિયનવીëિત્તિજારવરમ્માન' તેઓનું ખળ અને વી, પુરૂષકાર અને પરાક્રમ, અમિત હોય छे. 'महता अप्फोडिय सीहनाद बोलकलयरवेणं महुरेण मणहरेण य पूरिंता अंबरं, चत्तारि देवसाहस्सीओ सीहरूवधारीणं देवाणं पुरच्छिमिल्लं बाहं परिवहंति' એવી રીતે વર્ણિત થયેલ એ સિંહ રૂપ ધારી દેવા જોર જોરથી મનેાહર સિંહનાદો કરતા કરતા દિશાઓને શેાભાયમાન કરતા ચાલતા રહે છે. અને એ મનહર સિંહનાદથી આકાશ અને દિશાઓને તેઓની સખ્યા ચાર હજારની હાય છે. આ રીતે આ સિહ રૂપ ધારણ કરવાવાળા દેવાનું વર્ણન છે.
વાચાલિત મનાવે છે. પૂર્વ દિશામાં આવેલ
જીવાભિગમસૂત્ર
૨૮૩