Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આજીનવર મહાભદ્ર એ નામ વાળા બે દે રહે છે. આજનવર સમુદ્રમાં અજીનવર અને આજનમહાવર એ નામ વાળા બે દેવનિવાસ કરે છે. આજીનવરાભાસ દ્વીપમાં આજીનવરાભાસ ભદ્ર અને અજીનવરાભાસ મહાભદ્ર એ નામના બે દે નિવાસ કરે છે. આજીનવરાવભાસ સમુદ્રમાં અજીનવરાવભાવર અને અજીનવરાભાસ મહાવર એ નામના બે દેવે રહે છે. આ રીતે બધે ઠેકાણે ત્રિપ્રત્યવતાર અને દેના નામે સમજી લેવા જોઈએ દ્વીપના નામની સાથે ભદ્ર અને મહાભદ્ર એ શબ્દો જોડવાથી અને સમુદ્રોના નામની સાથે વર અને મહાવર શખૂલગાવવાથી એ દ્વીપે અને સમુદ્રોના નામે દેના નામો બની જાય છે. યાવત્ સૂર્ય નામને જે દ્વીપ છે. અને સૂર્ય નામને જે સમુદ્ર છે. તથા સૂર્યવર નામને જે દ્વીપ છે અને સૂર્યવર નામને સમુદ્ર છે. સૂર્યાવરાવભાસ નામને જે દ્વીપ છે અને સૂર્યવરાવભાસ એ નામને જે સમુદ્ર છે. તેમાં કમપૂર્વક સૂર્યદ્વીપમાં સૂર્ય ભદ્ર અને સૂર્ય મહાભદ્ર આ નામ વાળા બે દેવે નિવાસ કરે છે. સૂર્ય સમુદ્રમાં સૂર્યવર અને સૂર્યમહાવર એ નામ વાળા બે દે રહે છે. સૂર્યવર દ્વીપમાં સૂર્યવર ભદ્ર અને સૂર્યવરમહાભદ્ર એ નામ વાળા બે દે રહે છે. સૂર્યવર સમુદ્રમાં સૂર્યવર અને સૂર્યવર મહાવર એ નામના બે દે રહે છે. સૂર્યવરાવભાસ નામના દ્વીપમાં સૂર્યવરાવ. ભાસ ભદ્ર અને સૂર્યાવરાવભાસ મહાભદ્ર એ નામના બે દે રહે છે. સૂર્યવરાવભાસ સમુદ્રમાં સૂર્યવરાવભાસવર અને સૂર્ય વરાભાસ મહાવર એ નામ વાળા બે દે રહે છે. “વાવ રિઝમમવં ૨ વારિ, સમૂરમUITબ્લતેવું વાવ ગોહિહસ્થળો પદવચાચ સદવ વરાયા” ક્ષેદવર દ્વીપથી લઈને સ્વયંભૂરમણ પર્યન્તના દ્વિપ અને સમુદ્રમાં વા આવેલી છે યાવત્ બિલપંક્તિ દેદક અર્થાત્ શેરડીના રસ જેવા જલથી ભરેલી છે. અને આ જેટલા અહીયાં પર્વત છે એ બધા સર્વરીતે વજમય છે. તેવી પીવે છે તેવા મણિઢિચી હેવમદ્ વર્મદામાં પ્રસ્થ૦ ” સૂર્યવરાવભાસ સમુદ્રની આગળ જે દ્વીપ અને સમુદ્રો છે તેના સંબંધમાં એમ કહેવામાં આવે છે કે-“કૂવામાä સમુદ્ર
જીવાભિગમસૂત્ર
૨૬૨