Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રમાણે ગોધૃતવર સમુદ્રનું જલ હોય છે. “મ ાર સિવા તે હે ભગવન આવા પ્રકારના સ્વાદવાળું ગોધૃત સમુદ્રનું જળ છે ? “નો રૂાષ્ટ્ર સમ” હે ગૌતમ! એ અર્થ સમર્થિત નથી. કેમકે “ત્તો રુદયરા” ગોવૃતવર સમુદ્રનું જલ તે તેથી પણ વધારે સ્વાદ વાળું છે. “યોગો ' હે ભગવન્ ક્ષેોદેદ સમુદ્રનું જલ કેવા સ્વાદ વાળું છે ? “ ના નામ ઉછૂળ કદર કુંડળ हरियाल पिंडराणं भेरुंडछणाणवा कालपोराणं तिभाग निव्वाडियवाडगाणं वलयगणरजंत परिगालिय मित्ताणं जे य रसे होज्जा वत्थपरिपूए चाउज्जातग सुवासिए દિલ્થ ટુ વળેણે ૩ઘg” હે ગૌતમ ! મેરૂન્ડ દેશમાં જાતિવંત ગન્ના-શેરડીની ઉત્પત્તિ થાય છે, અને તે પાકે ત્યારે હરિતાલની જેમ પીળી થઈ જાય છે. એ શેરડીના ઉપર અને નીચેના ભાગને કાપીને કહાડી નાખીને સારા બળવાન બળદો દ્વારા ચલાવવામાં આવેલ યન્ત્રમાંથી રસ નીકળે છે, અને તે રસને કપડાથી ગાળી લેવું જોઈએ કે જેથી તૃણાદિ વિનાને બની જાય. અને તે પછી તેમાં દાલચિની, ઈલાયચી, કેસર, કપૂર વિગેરે સુગંધવાળા દ્રવ્યો મેળવીને તેને સુવાસિત બનાવી લેવું જોઈએ તેમ બનાવવાથી તે અત્યંત પથ્યકારી, નિરોગી, હલકે બની જાય છે. અને વર્ણ વિગેરેથી વિશેષ પ્રકાર બની જાય છે. ‘નાવ મચાવે સિયા” તે શું? એવા પ્રકારના સ્વાદવાળું દેદ સમુદ્રનું જળ છે? અર્થાત્ જેવી રીતે આ રસને સ્વાદ હોય છે એવા પ્રકારનું આ સમુદ્રનું જળ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“પત્તો ચરા” હે ગૌતમ ! દેદક સમુદ્રનું જલ એનાથી પણ વધારે સ્વાદવાળું હોય છે. પુર્વ સેસણ વિ. સમુદm મેવો નાવ સમૂરમારસ” આજ પ્રમાણે બાકીના સમુદ્રોના જલના સ્વાદના ભેદ સંબંધી કથન પણ યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રના જલના સ્વાદ વર્ણન પર્યન્ત કહી લેવું. અર્થાત્ આ બધા સમુદ્રનું જલ શેરડીના રસ જેવું જ
જીવાભિગમસૂત્ર
૨૬૭