Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે. 'નવરં પરંતુ સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી શેરડીના રસના સ્વાદ જેવુ નથી કેમકે-અચ્છે લચ્ચે સ્ત્ય ના પુવોÆ' એતા પુષ્કરાદધિના જલ જેવું સ્વચ્છ જાતિવ ́ત નિર્મળ અને પથ્ય છે.
હવે સૂત્રકાર કયા કયા સમુદ્રો કયા કયા સમુદ્રની સરખા પાણી વાળા છે અને કાણુ કાની સરખા નથી એ બતાવે છે.
તું અંતે ! સમુદ્દા વત્તેરસા પત્તા' હે ભગવન્ કેટલા સમુદ્રો પ્રત્યેક રસવાળા છે? અર્થાત્ ખીજા સમુદ્રોની સાથે જેનું પાણી મળતુ નથી. એવા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જોચમા ! ચત્તાિ સમુદ્દા સેરમા વળત્તા' હે ગૌતમ! ચાર સમુદ્રો પ્રત્યેક રસવાળા કહેવામાં આવેલા છે. તે નામે આ પ્રમાણે છે. ‘હવળે વળોને વીરોડ઼ે ઘોડ઼ે લવણ સમુદ્ર, વર્ણોાદ સમુદ્ર, ક્ષીરઇ સમુદ્ર અને ધૃતા સમુદ્ર તિ ં અંતે ! સમુદ્દા પતીકારમેળળત્તા” હે ભગવન્ કેટલા સમુદ્રો કે જેનું પાણી પરસ્પરમાં સરખુ હાય એવા છે? જોચમા ! તો સમુદ્દા વાતીર્ઝુગરસેન વળત્તા હું ગૌતમ ! ત્રણ સમુદ્રોજ એવા છે કે જેનું પાણી પરસ્પર સરખું છે. ‘તું ન' તેના નામે આ પ્રમાણે છે. જો, પુવો સયંમૂમળે' કાલેદ સમુદ્ર, પુષ્કરાદ સમુદ્ર; અને સ્વયંભૂરમણુ સમુદ્ર ‘અવલેસા સમુદ્દા ઉસળ સ્ત્રોતરના બત્તા સમળાપો !' બાકીના જે સમુદ્રો છે; એ ખધાનું જલ હું શ્રમણ આયુષ્મન્ પ્રાયઃ ક્ષેાદ- શેરડીના રસ જેવા હાય છે, એવા સ્વાદવાળા કહ્યા છે. ! સૂ. ૧૦૬ ॥
બહુમત્સ્ય કચ્છપાકીર્ણ સમુદ્રોં કી સંખ્યા કા કથન
જ્ડ નં અંતે ! સમુદ્દા દુમ∞ છમા[[ વત્તા ! ઈત્યાદિ
ટીકા –ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યુ કેમ્હે ભગવન્ ! કેટલા સમુદ્રો એવા પ્રકારના કહેવામાં આવ્યા છે કે જે ઘણા માછલાએ, અને કચ્છપા–કાચખાએથી વ્યાપ્ત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોચમા તબો સમુદ્દા વધુમળાજીમાર્છાવત્તા' હું ગૌતમ ! ત્રણ જ સમુદ્રો એવા કહ્યા છે કે જેઓ ઘણા માછલાએ અને કાચબાએ થી વ્યાપ્ત છે, તેના નામે આ પ્રમાણે છે. ‘જીવળે જો સમૂરમળે' લવણ સમુદ્ર, કાલેઇ સમુદ્ર, અને
જીવાભિગમસૂત્ર
૨૬૮