Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
હારવર મહાવર એ નામના એ દેવા રહે છે. તેમની સ્થિતિ એક પત્યેાપમની છે. અને એ મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા છે. હારેાદસમુદ્રને ઘેરીને હારવર એ નામ વાળા દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં હારવરભદ્ર અને હારવર મહાભદ્ર એ નામના એ દેવા નિવાસ કરે છે. હારવરદ્વીપને ઘેરીને હારવર નામના સમુદ્ર આવેલ છે. તેમાં હારવરઅને હારવર મહાવર એ નામ વાળા એ દેવા રહે છે. ‘ઢિયા” એવા મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા છે. અને યાવત્ તેમની સ્થિતિ એક પયેાપમની છે. હારવરસમુદ્રને ઘેરીને હારવરાવભાસ નામના દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં હારવરાવભાસ ભદ્ર અને હારવરાવભાસ મહાભદ્ર એ નામે વાળા એ દેવા રહે છે. તેએ પણુ મદ્ધિક વિગેરે વિશેષણેાવાળા છે. હારવાવભાસદ્વીપને ચારે બાજુએથી ઘેરીને હારવરાવભાસ એ નામ વાળે સમુદ્ર આવેલ છે. આ સમુદ્રમાં હારવરાવભાસવર અને હારવરાવભાસ મહાવર એ નામ વાળા એ દેવા રહે છે, ત્ત્વ સવે વિત્તિપોયા, ખેચવા ગાય પૂર્વોમાલોણ સમુદ્દે ફીચેમુ મનામા પરનામા હાંતિ વૃદ્દીક્ષુ' એજ પ્રમાણે સઘળા દ્વીપા અને સઘળા સમુદ્રો ત્રિપ્રત્યવતાર વાળા સમજવા જોઇએ યાવત્ સૂર્ય વરાવભાસસમુદ્ર પન્ત સમજવું. આભૂષણેાના નામથી દ્વીપ અને સમુદ્રો આ પ્રમાણે છે. જેમ કે–અહારદ્વીપ અને અઢારસમુદ્ર, અહારવરદ્વીપ અને અહારવરસમુદ્ર, અહારવરાવભાસદ્વીપ અને અહારવરાવભાસસમુદ્ર કનકાવલીદ્વીપ અને કનકાવલી સમુદ્ર કનકાવલીવરદ્વીપ અને કનકાવલીવરસમુદ્ર. કનકવલીવરાવભાસદ્વીપ અને કનકાવલીવરાવભાસ સમુદ્ર. મુક્તાવલીદ્વીપ અને મુક્તાવલીસમુદ્ર, મુક્તાવલીવરદ્વીપ, મુક્તાવલીવરસમુદ્ર, મુક્તાવલીવરાવભાસદ્વીપ, અને મુક્તાવલીવરાવભાસસમુદ્ર વસ્તુઓના નામથી દ્વીપ અને સમુદ્રોના નામેા
આ પ્રમાણે છે.-આજીન દ્વીપ અને આજીન સમુદ્ર, આજીનવર દ્વીપ અને આજીનવર સમુદ્ર, આજીનવરાવભાસ દ્વીપ અને આજીનવરાવભાસ સમુદ્ર વિગેરે અહારદ્વીપમાં અહારભદ્ર અને અહારમહાભદ્ર એ નામ વાળા એ દેવા રહે છે. અહાર સમુદ્રમાં અહારવર અને અહાર મહાવર એ નામ વાળા એ દેવે રહે છે. અહારવર દ્વીપમાં અહારવર ભદ્ર અને અહાર મહાવર ભદ્ર એ નામ વાળા એ દેવા નિવાસ કરે છે. અહારવર સમુદ્રમાં અહારવર અને અહાર મહાવર એ નામ વાળા એ ધ્રુવે રહે છે. અહારાવભાસ નામના દ્વીપમાં અહારાવભાસ ભદ્ર અને અારાવભાસ મહાભદ્ર એ નામ વાળા એ દેવે રહે છે, અારાવભાસ નામના સમુદ્રમાં અહારાવભાસવર અને અહારાવભાસ મહાવર એ નામના એ દેવા રહે છે. કનકાવલી દ્વીપમાં કનકાવલી ભદ્ર અને કનકાવલી મહાભદ્ર એ નામ વાળા એ દેવા રહે છે. કનકાવલી સમુદ્રમાં કનકાવલીવર અને કનકાવલિ મહાવર એ એ દેવા રહે છે. જીવાભિગમસૂત્ર
૨૬૦