Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અને સમુદ્રો આવેલા છે. આ બધા દ્વીપેા અને સમુદ્રો ત્રિપ્રત્યતાર વાળા છે. તેના અપાન્તરાલમાં ભુજગવર કુશવર અને કૌચવર છે. તથા જે કેાઈ હાર અઢાર વિગેરે શુભ નામ વાળા આભૂષણાના નામેા છે. અજીન વિગેરે જે કાઇ વસ્તુના નામે છે. કાષ્ટ વિગેરે જેટલા ગધ દ્રબ્યાના નામે છે. જલરૂહ, ચંદ્રોદ્યોત વિગેરે પ્રકારના જેટલા કમળેાના નામેા છે, તિલક વિગેરે જેટલા વૃક્ષેાનાનામે છે. પૃથિવી, શરા, વાલુકા, ઉપલ, શિલા, લેભુંસ, વિગેરે પ્રકારથી ૩૬ છત્રીસ પૃથ્વીના નામેા છે. તથા નવ નિધિયાના અને ચૌદ રત્નાના ક્ષુલ્લહિમવત વગેરે વધર પર્વતાના પદ્મ, મહાપદ્મ, વિગેરે હ્દોના ગંગા સિંધુ વિગેરે મહા નદીયાના તથા તેની અંતર નક્રિયાના ૩૨ ખત્રીસ પ્રકારના કચ્છ વિગેરે વિજાના માલ્યવાન્ વગેરે વક્ષસ્કાર પવ તાના, સૌધમ વિગેરે ૧૨ કુળાના શ* વિગેરે ૧૦ ઇન્દ્રોના દેવકુરૂ અને ઉત્તરકુના, સુમેરૂપર્વતના શક વિગેરે સબ ંધી આવાસ પ°તાના, મેરૂ પ્રત્યાસન્ન ભવનપતિ વિગેરેના ફૂટાના ક્ષુલ્લ હિમવત વિગેરે સબંધી કૂટાના કૃત્તિકા વિગેરે ૨૮ અઠ્યાવીસ નક્ષત્રાના ચદ્રોના અને સૂચના જેટલા નામેા છે. એ નામેા વાળા દ્વીપા અને સમુદ્રો છે. એ બધા દ્વીપા અને સમુદ્રો ત્રિપ્રત્યવતાર વાળા છે. એજ વાત હવે સૂત્રકાર નીચે પ્રમાણે ખતાવે છે.-હાર નામને! દ્વીપ અને હારેાદસમુદ્ર, હારવર દ્વીપ અને હારવર નામનો સમુદ્ર. હારવરાવભાસ એ નામનો દ્વીપ અને હારવરાવભાસ એ નામનો સમુદ્ર આ પ્રત્યવતારાના સબંધમાં જે પ્રમાણેનું કથન પહેલાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણેનું સઘળું કથન કહી લેવું જોઇએ. અર્થાત્ રૂચકવરાવભાસ સમુદ્રને ચારે તરફથી ઘેરી હાર નામના દ્વીપ આવેલ છે. આ હાર દ્વીપમાં હ્રામદ્ હારમામદ્દા થતો તેવા મિિઢયા હારભદ્ર અને હાર મહાભદ્ર એ નામના એ દેવા રહે છે. એ દેવા પહેલા કહયા પ્રમાણે મહદ્ધિક વિગેરે વિશેષાવાળા છે. અને યાવત્ એક પાપમની તેની સ્થિતિ છે. હારદ્વીપને ચારે બાજુથી ઘેરીને હારેાદ નામના સમુદ્ર આવેલ છે આ સબંધી કથન પહેલાના કથન પ્રમાણે જ છે. આ હારાદસમુદ્રમાં હ્રાવર દ્વારવર મહાવરા હ્ય તો તેવા મવૃિઢિયા' હારવર અને
જીવાભિગમસૂત્ર
૨૫૯