Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કનકાવલિવર દ્વીપમાં કનકાવલિભદ્ર અને કનકાવલિ મહાભદ્ર એ નામનાં એ દેવા રહે છે, કનકાવલિવર સમુદ્રમાં કનકાવલિવર અને કનકાવલિવર મહાવર એ નામ વાળા એ દેવા રહે છે. કનકાવલિવરાવભાસ દ્વીપમાં કનકાવલિવરાવભાસ ભદ્ર અને કનકાવલિવરાવભાસ મહાભદ્ર એ નામના એ દેવા નિવાસ કરે છે. કનકાવલિવરાવભાસ સમુદ્રમાં કનકાવલિવરાવભાસવર અને કનકાવલિવરાવભા મહાવર એ નામના એ દેવા રહે છે. રત્નાવલિ દ્વીપમાં રત્નાવલિ ભદ્ર અને રત્નાવલિ મહાભદ્ર એ નામના એ દેવા રહે છે. રત્નાવલિ સમુદ્રમાં રત્નાવલિવર અને રત્નાવલિ મહાવર એ નામ વાળા એ દેવા રહે છે. રત્નાવલિવર દ્વીપમાં રત્નાવલિવર ભદ્ર અને રત્નાવલિવર મહાભદ્ર એ નામ વાળા એ દેવા રહે છે. રત્નાવલિવર સમુદ્રમાં રત્નાવલિવરવર અને રત્નાવલિવર મહાવર એ નામના એ દેવા રહે છે, રત્નવલિવરાવભાસ દ્વીપમાં રત્નાવલિવરાવભાસ ભદ્ર અને રત્નાવલિવરાવભાસ મહાભદ્ર એ નામના એ દેવા રહે છે, રત્નાવલિવરાવભાસ સમુદ્રમાં રત્નાવલિવરાવભાસવર અને રત્નાવલિવરાવભાસ મહાવર એ નામના બે દેવા રહે છે. મુક્તાવળી નામના દ્વીપનાં મુક્તાવલિ ભદ્ર અને મુક્તાવલિ મહાભદ્ર એ નામના બે દેવા રહે છે. મુક્તાવલિ સમુદ્રમાં મુક્તાવલિવર અને મુક્તાવલિ મહાવર એ નામના એ દેવા રહે છે. મુક્તાવલિ વરદ્વીપમાં મુક્તાવલિવર ભદ્ર અને મુક્તાવલિવર મહાભદ્ર એ નામના બે દેવા રહે છે. મુક્તાવલિ સમુદ્રમાં મુતાવલિવર અને મુક્તાવલિ મહાવર એ નામના એ ધ્રુવા નિવાસ કરે છે મુક્તાવલિવર દ્વીપમાં મુક્તાવલિવર ભદ્ર અને મુક્તાવલિ મહાભદ્ર એ નામના એ દેવા રહે છે મુક્તાવલિવર સમુદ્રમાં મુક્તાવલિવરવર અને મુક્તાવલિવર મહાવર એ નામ વાળા એ દેવા રહે છે મુક્તાવલિવરાવભાસ દ્વીપમાં મુક્તાવલિવરાવભાસ ભદ્ર અને મુક્તાવલિવરાવભાસ મહાભદ્ર એ નામના એ દેવા રહે છે. મુક્તાવલિવરાવભાસ સમુદ્રમાં મુક્તાવલિવરાવભાસ વર અને મુક્તાવલિવરાવભાસ મહાવર એ નામ વાળા એ દેવા રહે છે. આજીન નામના દ્વીપમાં આજીન ભદ્ર અને આજીન મહાભદ્ર એ નામના એ દેવા રહે છે. આજીન નામના સમુદ્રમાં આજીનવર અને આજીન મહાવર એ નામ વાળા એ દેવા નિવાસ કરે છે. આજીનવર દ્વીપમાં આજીનવર ભદ્ર અને
જીવાભિગમસૂત્ર
૨૬૧