Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમજી લેવું, તે શિખરે અંક રત્નના તથા કનક કહેતાં સોનાના બનેલ છે. અને તેની સ્તવિકાઓ અર્થાત નાના નાના શિખરો તપનીય વેતસુવર્ણના બનેલ છે. તે કેવા વેત છે? એ માટે કહે છે કે–“સંવતરું' ઇત્યાદિ શંખની ઉપરને ભાગ જે નિર્મલ મલવગરનો હોય છે. તે તથા ખૂબ જામી ગયેલ દહી. ગાયના દૂધના ફીણ ચાંદીને ઢગલો એ જેવા સફેદ હોય છે તેવો સફેદ એ હેય છે. એ શિખરે રત્નના તિલક અને અર્ધચંદ્રના ચિત્રોથી ચિત્રિત છે. ત્યાં અનેક પ્રકારના મણિની માળાઓ લગાડેલ છે. અંદર અને બહારથી સ્લણ ચીકણા છે. તપનીય સુવર્ણમય રેત પાથરેલ છે. કે જેને સ્પર્શ ઘણા સુખદ હોય છે, એ સશ્રીકથી લઈને પ્રતિરૂપ સુધીના તમામ વિશેષણોવાળા છે. આ વિશેષણને અર્થ પહેલા કહેવામાં આવી ગયેલ છે, તે તે ત્યાંથી સમજી હે નેત્તિ તારni 9મો સિં' એ પૂર્વોક્ત વિશેષણોવાળા વિદ્વાનોના બને પડખાઓમાં બબ્બે પ્રકારની નૈધિકાઓ ખંટિયે પર જ રો રંer. સાક્ષણિકી ઘનત્તાબો બબ્બે ચંદન કલશેની પંક્તિયો છે. એ ચંદન કલશે સુંદર કમલના પ્રતિષ્ઠાન આધાર પર રાખવામાં આવેલ છે. એ કલશે સંપૂર્ણ રત્નમય સ્વચ્છ અને લક્ષ્યથી લઈને પ્રતિરૂપ સુધીના વિશેષણ વાળા છે. અને મહામહેન્દ્ર કુંભની સરખા છે. હે આયુષ્યમાન ગૌતમ ! “તદેવ માળિચદવે નાવ વામા આ વનમાળા સુધી તમામ વર્ણન સમજી લેવું એ એ સંક્ષેપથી આ પ્રમાણે છે. એ વિજય દ્વારની બન્ને બાજુ બે પ્રકારની નૈધિકાઓમાં બબ્બે નાગદંતક છે. એ નાગદંતકો મોતિયેની જાળની અંદર ઉંચા નીકળેલ હમજાલ ગવાક્ષ જાલ કીંકિણું નાની નાની ઘંટડિયોના સમૂહથી વીંટળાયેલ છે. ઉપર નીકળેલ છે. ચિકણું છે. વાંકાવળેલ છે. અર્ધા સપના આકાર જેવા છે. સર્વ રત્નમય છે. અને અચ્છ ગ્લણથી લઈને પ્રતિરૂપ સુધીના વિશેષણે વાળા છે. તે તે મેટા મોટા ગજદંત-હાથીદાંત જેવા કહેવામાં
જીવાભિગમસૂત્ર
૩૯