Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ગણાની કોટિ કાટિયા ત્યાં શાભિત થઇ હતી ? વમાનમાં કેટલી કેટિ કાર્ટિયા શાભિત થાય છે ? અને ભવિષ્યમાં ત્યાં કેટલી શેાભિત થશે ? આ પ્રમાણેના આ તમામ પ્રશ્નો પૃચ્છાપદથી ગ્રહણ કરેલા છે. આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'गोयमा ! चोयाल चंदसयं चोयालं चेव सूरियाणसयं । पुक्खरवरम्मि दीवे चरंति एए पगासिंता ॥ १ ॥ चत्तारि सहस्साइं बत्तीसं चेव होंति णक्खत्ता | छच्च सया बावत्तर महग्गहा बारह सहस्सा || २ | छण्णउइ सयसहस्सा चत्तालीसं भवे सहस्साईं, चत्तारि सया पुक्खरवर तारागण कोडि कोडीओ'
હું ગૌતમ ! એકસા ચુંમાળીસ ચંદ્રમાએએ પહેલાં ત્યાં પ્રકાશ કર્યાં છે. વમાનમાં એટલાજ ચંદ્રો ત્યાં પ્રકાશ આપે છે. તથા ભવિષ્યમાં પણ એટલાજ ચંદ્રો ત્યાં પ્રકાશ કરશે. એજ પ્રમાણે ૧૪૪ એકસા ચુંમાળીસ સૂર્યાં ત્યાં તપ્યા છે. વર્તમાનમાં પણ એટલાજ સૂર્યો ત્યાં તપે છે. અને ભવિષ્યમાં પણ એટલા જ સૂર્યો ત્યાં તપશે. ૪૦૩૨ ચાર હજાર ખત્રીસ નક્ષત્રને ત્યાં યાગ થયા હતા. વર્તમાનમાં પણ એટલા જ નક્ષત્રને ત્યાં ચેાગ થાય છે. અને ભવિષ્યમાં પણ એટલાજ નક્ષત્રના ચાગ ત્યાં થશે. ૧૨૬૭ર ખાર હજાર છસ્સા ખેંતેર મહાગ્રહોએ ત્યાં ચાલ ચાલી હતી વમાનમાં પણ એટલાજ મહાગ્રહો ત્યાં ચાલ ચાલે છે. એટલાજ મહાગ્રહો ભવિષ્યમાં ત્યાં ચાલ ચાલશે. ૯૬૪૪૪૦૦ ઈન્તુ લાખ ચુંમાળીસ હજાર ને ચારસા ક્રડાક્રેડિ તારાઓ ત્યાં શાભિત થયા હતા. વર્તમાનમાં પણ એટલાજ તારાએ ત્યાં શાલે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ તારાએ ત્યાં શભશે. માનુષાન્તર પતનું કથન
'क्खरवर दीवस्स णं बहुमज्झसभाए एत्थ णं माणुसुत्तरे नाम पव्वए વળત્તે' પુષ્કરવર દ્વીપના બહુમધ્યદેશ ભાગમાં—વચમાં માનુષાત્તર નામને પત છે. આ પર્વત ‘વર્તે’ ગાળ છે. અને એથી જ ‘વજ્રચારસંઠાળમંÇિ' તેના વલયના જેવા ગાળ છે. ‘ને પુનવરે ટીવ ટુદ્દા વિમયમાળે
આકાર
જીવાભિગમસૂત્ર
૨૦૮