Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વરુણવરદીપ એવં શીરોદાદિકીપ કા નિરુપણ 'वारुणवरण समुदं खीरवरे णाम दीवे वट्टे जाव चिट्ठति' त्या ટીકાર્થ-વારણવર સમુદ્રને ક્ષીરવર નામને દ્વીપ ચારે બાજુએથી ઘેરીને રહેલ છે. આ દ્વીપ ગેળ છે. અને ગેળ વલયને આકારવાળે છે. “સબં સંવિક વિકલ્વમેવ વિવો જ જ્ઞtવ બટ્ટો” તેથી એને સમચક્રવાલ સંસ્થાન વાળ કહેવામાં આવેલ છે. વિષમચકવાલ વાળો કહ્યો નથી. હે ભગવન તેને સમચકવાલ વિધ્વંભ કેટલે કહેલ છે ? અને પરિક્ષેપ કેટલે કહેવામાં આવેલ છે? હે ગૌતમ! તેને સમચકવાલ વિધ્વંભ એક લાખ એજનને કહેવામાં આવેલ છે. અને તેને પરિક્ષેપ પણ એટલેજ કહેલ છે. હે ભગવન ક્ષીરવર દ્વિીપના જેટલા પ્રદેશે ક્ષીર સમુદ્રને પશેલા છે. તે પ્રદેશે ક્ષીરવર દ્વીપના કહેવામાં આવશે ? કે ક્ષીરવર સમુદ્રના કહેવાશે ? હે ગૌતમ! એ પ્રદેશે ક્ષીરવાર દ્વિીપનાજ કહેવામાં આવશે. ક્ષીરવર સમુદ્રના કહેવાશે નહીં. એ જ પ્રમાણે ક્ષીરવર સમુદ્રના જે પ્રદેશે ક્ષીરવર દ્વીપને સ્પર્શેલા છે તે એ સમુદ્રનાજ કહેવાશે ક્ષીરવરદ્વીપના કહેવાશે નહીં. હે ભગવન્ ક્ષીરવર દ્વીપના જીવ જ્યારે મારે છે તે મરીને તેઓ શું ત્યાંજ ઉત્પન્ન થાય છે? અથવા તે શિવાયના કેઈ બીજાજ સ્થાનમાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! એ કોઈ નિયમ નથી કે ત્યાં મરેલા જીવે ત્યાંજ ઉત્પન્ન થાય બીજે ઉત્પન્ન થાય નહીં કહ્યું પણ છે કે
कर्मणो गति वैचित्र्यात् तत्रान्यत्रापि वा पुनः ।
आयान्त्येव न चायान्ति मृताः केचन केचन ॥ १ ॥ કરે મંતે !” હે ભગવદ્ ક્ષીરવર દ્વીપ એ પ્રમાણેનું આ દ્વીપનું નામ શા કારણથી થયેલ છે? “જોયમ ! રેરે વસ્તુઓ વુડ્ડો વાવીકો નવ विलतियाओ खोदोदग पडिहत्थाओ उप्पायपव्यगा सव्व वइरामया अच्छा जाव વહિવા” હે ગૌતમ ! ક્ષીરવર દ્વીપમાં સ્થળે સ્થળે અનેક નાની મોટી વાવ
જીવાભિગમસૂત્ર
૨૩૫