Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
બધે ઠેકાણે દ્વીપના વર્ણનમાં દવર દ્વીપના વર્ણન પ્રમાણે છે. પરંતુ દેના નામાં જુદા પણું છે. જેમકે-કુંડલ નામના દ્વીપમાં કુંડલભદ્ર અને કુંડલ મહાભદ્ર એ બે દેવો હોવાનું કહેવામાં આવેલ છે. કુંડલ સમુદ્રમાં કુંડલચક્ષુ અને શુભચક્ષુકાંત એ બે દેવો કહેલા છે. કુંડલવર દ્વીપમાં કુંડલવર ભદ્ર અને કુંડલવર મહાભદ્ર એ બે દેવે કહેવામાં આવેલા છે. કુંડલવર સમુદ્રમાં કુંડલવર ભદ્ર અને કુંડલવર મહાભદ્ર એ બે દેવે કહેવામાં આવેલા છે. તથા–કુંડલવરાવભાસ નામના દ્વીપમાં કુંડલવરાવભાસ ભદ્ર અને કુંડલરાવભાસ મહાભદ્ર એ બે દે કહેલા છે. તથા કુંડલેવરાવભાસ સમુદ્રમાં કુંડલવરાવભાવ અને વરકુંડલવરાવભાસ મહાવર એ નામના બે દેવે કહેવામાં આવ્યા છે. “કસ્ટવ માં ગં સંમુદ્દે रुयगे णाम दीवे वट्टे वलयागारसंठाणसंठिते जाव चिद्वति किं समचक्क० विसम વાવા” કુંડલવરાભાસ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રૂચક નામને દ્વીપ આવેલ છે. આ દ્વીપ પણ વૃત્ત-ગળ અને વલયના જેવા આકારવાળો છે. હે ભગવદ્ આ દ્વીપ સમચકવાલવાળે છે કે વિષમ ચક્રવાલ વાળે છે? આ પ્રમાણે ગૌતમ સ્વામીના પૂછવાથી ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે-“મ! સમજવા૪૦ નો વિસમ જવાવાઝ૦ વંકિતે” હે ગૌતમ ! આ દ્વીપ સમચકવાલ વાળે છે. વિષમ ચકવાલવાળે નથી. “તિર્થ વિવા૪૦ guત્તે’ હે ભગવન તેને સમચકવાલ વિષ્કલ્સ કેટલે કહેલ છે? અને તેને પરિક્ષેપ કેટલે કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે હે ગૌતમ! તેને સમચકવાલ વિકુંભ સંખ્યાત લાખ જનને છે. અને તેને પરિક્ષેપ પણ એટલેજ છે. “દવદૃમનોરમા પ્રત્યે લો રેવા સેલં તવ સર્વાથ અને મનોરમ નામના બે દેવો ત્યાં નિવાસ કરે છે. તે પૈકી એક પૂર્વાને અધિપતિ છે, બીજે અપરાઈને અધિપતિ છે. આ બન્ને દેવે મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા છે. અને યાવતું એક પ૯૫મની સ્થિતિ વાળા છે. ચંદ્ર સૂર્ય વિગેરે તિષ્ક
જીવાભિગમસૂત્ર
૨૫૬