Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેદક સમુદ્રના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે. “જવું સુચવવું ચંતા પ્રસ્થ હો સેવા મહિઢિયા' કુંડલેદ સમુદ્રમાં ચક્ષુકાંત અને શભ ચક્ષુકાંત આ નામ વાળા બે દેવે નિવાસ કરે છે. એ કારણથી આદ્વીપનું નામ કુંડલેદ દ્વીપ એ પ્રમાણે કહેવાયું છે. વિગેરે પ્રકારથી સઘળું કથન ચંદ્ર, સૂર્ય વિગેરે તિષ્ક દેના કથન પર્યન્ત પહેલાના કથન પર્યક્ત કહી લેવું જોઈએ मे प्रमाणे 'कुंडलवरे दीवे कुंडलवरभद कुंडलवर महाभद्दा एत्थ दो देवा મહિઢિયા' કુંડલેદ સમુદ્રની ચારે બાજુ કુંડલવર દ્વીપ આવેલો છે. આના સંબંધી કથન પણ ભેદોદક સમુદ્રના કથન પ્રમાણે જ છે. તેથી આ દ્વિીપમાં કુંડલવર ભદ્ર અને કુંડલવર મહાભદ્ર એ નામ વાળા બે દેવ નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણવાળા છે. તેથી આ દ્વીપનું નામ કુંડલવર દ્વીપ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. કુંડલવર દ્વીપની ચારે બાજુએ કુંડલવર નામને સમુદ્ર છે. અહીયાં કુંડલવર અને કુંડલવર મહાવર એ નામ વાળા બે દેવે રહે છે. આ બધા દેવે મહદ્ધિક વિગેરે વિશેષ વાળા છે. યાવત્ તેઓ એક પલ્યોપમની સ્થિતિવાળા છે. “કુંઢવાવમાણે સીવે હવામાનમ
ઢવાવમાતમમા હો દેવા મહિઢિયા' કુંડલ સમુદ્રની ચારે બાજુએ કુંડલવરાવભાસ નામને દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં કુંડલવરાભાસ ભદ્ર અને કુંડલવરાવલાસ મહાભદ્ર આ નામ વાળા બે દેવે નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણે વાળ છે. “ વોમા સમુદે યુવઢવો માર वर कुलवरोभासमहावरा एत्थ दो देवा महिड्ढिया जाव पलिओवमद्वितिया परि વયંતિ’ કુંટલવર ભાસદ સમુદ્ર કુંડલવર ભાસ દ્વીપની ચારે બાજુ આવેલ છે. આ સમુદ્ર મેળ છે. અને ગોળ વલયના આકાર જેવા આકાર વાળો છે. વિગેરે પ્રકારનું તમામ વર્ણન આ સમુદ્ર સંબંધી ક્ષેદોદક સમુદ્રના વર્ણન પ્રમાણે જ સમજી લેવું જોઈએ. આ સમુદ્રમાં કુંડલવરાજભાસ અને કુંડલાભાસ મહાવર એ નામવાળા બે દેવે નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશે. વિશેષણો વાળા છે. યાવત્ તેઓની સ્થિતિ એક પળેપમની છે. તેમાં એક પૂર્વાધિપતી છે. અને બીજો અપરાર્ધાધિપતિ છે. અહીયાં ચંદ્ર, સૂર્ય વિગેરે
તિષ્ક દેનું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. અહીયાં બધે ઠેકાણે દ્વીપ અને સમુદ્રના તે તે નામે હોવાનું જે કથન પહેલાં કરવામાં આવેલ છે. તે તથા તેમના નામે નિત્ય છે. એમ જે કહેલ છે. એ તમામ કનથ પિતપતાના દ્વીપ અને સમુદ્રોના નામના કથનમાં બધેજ કહેવું જોઈએ એ રીતે આ કુંડલ દ્વીપ ત્રણ પ્રત્યવતાર વાળ કહેલ છે જેમકે-અરૂણવરાવ ભાસ સમુદ્ર પરિક્ષેપવાળ કુંડલીપ ૧ કુડલ દ્વીપના પરિક્ષેપવાળ કુંડલસમુદ્ર ૨ કુંડલ સમુદ્રના પરિક્ષેપ વાળે કુંડલવર દ્વીપ, કુંડલવર દ્વીપના પરિક્ષેપ વાળ કુંડલવર સમુદ્ર, કુંડલવર સમુદ્રના પરિક્ષેપવાળા કુંડલવરાભાસ દ્વીપ, કુંડલવરાભાસ દ્વીપના પરિક્ષેપવાળે કુંડલવરાવભાસ સમુદ્ર, આ બધાનું વર્ણન જીવાભિગમસૂત્ર
૨૫૫