Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રિપૂર્ણ રાજ્ઞાત સુવાસિત્તે પ્રક્રિય ચહુ વળતે તહેવ” હે ગૌતમ ! જેમકે-મનહર પ્રશસ્ત વિશ્રાન્ત સ્નિગ્ધ અને સુકુમાર ભૂમિભાગ જ્યાં હોય છે, એવા દેશમાં નિપુણ કૃશિકાર–ખેડુત દ્વારા કાષ્ટના લટ–મજબૂત અને વિશેષ પ્રકારના હળથી ખેડેલી ભૂમિમાં જે શેરડીને વાવવામાં આવી હોય અને બુદ્ધિશાળી પુરૂષ દ્વારા જેનું સંરક્ષણ કરવામાં આવ્યું હોય ઘાસ વગરની જમીનમાં જે વધેલ હોય, અને એજ કારણથી જે નિર્મળ અને પાકીને વિશેષ પ્રકારથી વધી ગયેલ હોય તેમજ મીઠા રસથી જે યુક્ત હોય તથા શીતકાળના જતુઓને ઉપદ્રવ વિનાની બની હોય એવી શેરડીને ઉપર અને નીચેને મૂળ ભાગ કાઢીને તથા તેની ગાંઠને પણ અલગ કરીને બળવાન બળદ દ્વારા યન્ત્રથી પીલીને કાઢવામાં આવેલ રસ કે જે કપડાથી ગાળેલું હોય અને તે પછી સુગંધ વાળા પદાર્થો નાખીને સુવાસિત બનાવવામાં આવેલ હોય તે જે પથ્યકારક હલકો સારા વર્ણવાળો યાવત આસ્વાદ કરવાને ગ્ય બની જાય છે. એવું જ ક્ષેદવર સમુદ્રનું જળ છે. “મચાવે સિયા' હે ભગવન તે શું ભેદવર સમુદ્રનું જળ એવા પ્રકારનું હોય છે? “જો ફુઈ સ' હે ગૌતમ ! આ અર્થ બરાબર નથી. કેમકે “વોયરસ સમુદ્ર
પત્તો ન વ નાવ ગામg gumત્તે’ ક્ષેદ રસ સમુદ્રનું પાણી આ વર્ણવેલ પ્રકારથી પણ વધારે ઈષ્ટ યાવત્ સ્વાદ લાયક હોય છે. “પુoળમમામારા પ્રત્યે ટુવે તેવા જાવ વિનંતિ” અહીંયાં પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર એ નામના બે દેવે નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા છે. અને એક એક પલેપમની તેઓની સ્થિતિ છે. “ઝોફર્સ સંજ્ઞા વં અહીંયાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ યાવત્ નક્ષત્ર તારાગણ કટિ કેટિ સંખ્યાત છે. સૂ. ૧૦૨
#ોદોદાદિદ્વીપ એવં અરુણાદિ દીપોં કા નિરુપણ જોવોä Ê સમુદ્ નંદીસરના િ વIT સંકિ” ઈત્યાદિ
ટીકાથ-દેદક સમુદ્રને નંદીશ્વર નામને દ્વિીપ ચારે બાજુએથી ઘેરીને રહે છે. તે ગોળ છે. અને તેથી તે ગોળ વલયના આકાર જેવું છે. આ નંદીશ્વર દ્વીપ યાવત્ સમચકવાલ વિષ્કલથી યુક્ત છે. વિષમ ચકવાલ વિષ્કથી યુક્ત નથી. ઈત્યાદિ પ્રકારના કથનથી લઈને જીવના ઉત્પાદ સૂત્ર પર્યત પહેલાં કહેલ કથન અનુસાર તમામ કથન અહીયાં સમજી લેવું. વધારે વિસ્તાર થવાના કારણે તે અહીંયાં ફરીથી કહી બતાવેલ નથી. “જે જે મરે ?
જીવાભિગમસૂત્ર
૨૪૧