Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ કથન પ્રમાણે ૩ ત્રણ હાર ૭ સાતસા ૭૩ તાંતર થાય છે. ત્રીસ મુહૂર્તની એક અહેારાત થાય છે. પંદર દિવસ રાતના એક પક્ષ થાય છે. એ પખવાડિયાના એક માસ થાય છે. એ મહિનાની એક ઋતુ થાય છે. એ ઋતુએ છ હેાય છે. તેમાં અષાઢ અને શ્રાવણુ એ પ્રાવૃત્ ઋતુની અંતત આવે છે. ભાદરવા અને આસા એ બે માસ વર્ષાઋતુની અંતર્ગત આવે છે. કાર્તિક અને માગશર એ બે માસ શરઋતુની અંતર્ગત આવે છે. પાષ અને માઘ એ એ માસ હેમંતઋતુની અંતગત આવે છે. ચૈત્ર અને ફાગણુ એ એ માસ વસંતઋતુની અંતર્ગત આવે છે. જેઠ અને વૈશાખ એ એ માસ ગ્રીષ્મ ઋતુની અંતગત આવે છે. પ્રારૃ, વર્ષા- રાત્ર, શર, હેમંત, વસંત અને ગ્રીષ્મ એ છ ઋતુઓ છે. ત્રણ ઋતુએનુ એક અયન થાય છે, એ અયનાનુ એક સંવત્સર થાય છે. પાંચ સંવત્સરના એક યુગ થાય છે. વીસ યુગાનું એક વશત થાય છે. દિવસ રાતમાં, માસમાં, વર્ષોમાં, અને વશતમાં, ઉચ્છવાસનું પ્રમાણુ પૂર્વાચાર્યોએ આ રીતે સકલિત કરેલ છે.
एंगच सयसहस्सा ऊसासाणं तु तेरस सहस्सा ।
नसणं अहिया, दिवसा निसि होंति विन्नेया ।। १ ।। मासे वि उसासा लक्खा तित्तीसहरस पणनउई । सत्तसई' जासु कहियाई पुव्वसूरीहिं ॥ २ ॥ चत्तारिय कोडीओ लक्खा सत्तेव होंति नायव्वा ।
अडयालीस सहस्सा चारसया होंति वरिसेणं ॥ ३ ॥
એક દિવસ રાતમાં ૧૧૩૯૦૦/ એક લાખ તેર હજાર ને નવસા ઉચ્છવાસ નિઃશ્વાસ થાય છે. એક મહીનામાં ૩૩૯૫૭૦૦ તેત્રીસ લાખ પંચાણું હજાર ને સાતસા થાય છે. એક વર્ષમાં ૪૦૭૪૮૪૦૦ ચાર કરાડ સાત લાખ અડ તાળીસ હજારને ચારસા થાય છે. ઇસસેા વર્ષોંના એક હજાર વર્ષ થાય છે. ૧૦૦ સેા હજાર વર્ષના એક લાખ વ થાય છે. ચાર્યાસી લાખ વ નું પૂર્વાંગ થાય છે. ચાયેંસી લાખ પૂર્વાંગનું એક પૂર્વ થાય છે. ચાર્યાસી લાખ પૂર્વાંગનું એક ત્રુટિતાંગ થાય છે. ચાર્યાસી લાખ ત્રુટિતાંગાનુ એક ત્રુટિત થાય છે. ચાર્યાસી લાખ ત્રુટિતાનું એક અડડાંગ થાય છે. ચાર્યાસી લાખ અડડાનું એક અવવાંગ થાય છે. ચેાડેંસી લાખ અવવેાનુ એક અવવ થાય છે. ચાર્યાસી લાખ અવવાનુ એક હુહુકાંગ થાય છે. ચાર્યાસી લાખ હુકાંગનું એક હુડુક થાય છે. ચેાર્યાસી લાખ હુહુકનું એક ઉપલાંગ થાય છે. ચાર્યાસી લાખ ઉપલાંગાનું એક પદ્માંગ થાય છે. ચેાર્યાસી લાખ
જીવાભિગમસૂત્ર
૨૨૬