Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એટલાજ તારાગણેાની કાટા કાટી ત્યાં શોભિત થશે, 'एसो तारापिंडो सव्वसमासेण मणुयलोयमि
बहिया पुण ताराआ जिणेहिं भणिया असंखेज्जा ॥ १ ॥॥ આટલા તારાવિંડ તીર્થંકરાએ આ મનુષ્ય લેાકમાં કહેલ છે. પરંતુ લાકથી બહાર જે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે, તેમાં તારા પિંડ અસખ્યાત કહેલા છે.
'एवइयं तारगं जं माणुसंमि लोगंमि ।
चारं कलंबुयापुप्फसंठियं जोइस चरइ ॥ २ ॥
આ રીતે તીથ કરેાએ આ મનુષ્ય લેકમાં એટલા તારાગણેાનું પરિમાણુ કહેલ છે. એ બધા જ્યાતિષ્ઠ દેવાના વિમાન રૂપ છે. અને તેએનુ સંસ્થાન કદમ્બના પુષ્પ જેવું છે.
रवि ससि गह नक्खत्ता एवइया आहिया मणुयलोए । जेसिं नामागोयं न पागया पन्नवेहिं ति ॥ ३ ॥
રવિ, રાશિ, ગ્રહ નક્ષત્ર અને ઉપલક્ષથી તારાગણ એ બધા જે આટલી સંખ્યામાં તીર્થંકરાએ કહ્યા છે તેના જે પ્રકૃત મનુષ્યા—અર્થાત્ ભૂખ મનુષ્યા છે. તેઓ વિશ્વાસ કરશે નહિં. પ્રભુશ્રીનું આ કથન સત્ય છે, એવું તે માનશે નહીં પરંતુ સભ્યષ્ટિ વાળા જીવાને આ ભગવાને જ કહ્યુ છે. તેથી આપણે તે કથન પર શ્રદ્ધા કરવી જોઇએ. એમ સમજીને તે કથનને માનવુ જોઇએ.
छावट्ठी पिटगाई चंदाइच्चा मणुयलोगम्मि |
दो चंदा दो सूरा होंति एक्केकए पिडए ॥ ४ ॥
આ મનુષ્યલાકમાં ચંદ્ર અને સૂર્યાંના ૬૬ છાસઠે ૬૬ છાસઠ પટકા છે. એક એક પિટકમાં બે ચંદ્રો અને એ સૂર્યો હાય છે. તેમાં જમૂદ્રીપમાં
જીવાભિગમસૂત્ર
૨૧૩