Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
મનુષ્ય ક્ષેત્રમાં શોભિત થઇ હતિ ? વર્તમાનમાં કેટલી કેટિ કોટિ શોભિત થાય છે અને ભવિષ્યમાં પણ કેટલી કેટ કેટ ત્યાં શાભા પામશે ? આ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-નોચમા વત્તીસં ચમચ ધત્તીસં ચેવ મૂરિયાળ સર્ચ સચરું મનુસરોય પતિ હણ્ વમાäતા' મનુષ્ય ક્ષેત્રમાં ૧૩૨ એકસો ત્રીસ ચંદ્રમાએએ પ્રકાશ આપ્યા હતા વમાનમાં પણ એટલા જ ચંદ્રમાએ પ્રકાશ આપે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ ચંદ્રમાએ પ્રકાશ દેતા રહેશે. એજ પ્રમાણે ૧૩૨/ એકસા બત્રીસ સૂર્યોએ ત્યાં પેાતાના તાપ આપ્યા હતા. વમાનમાં પણ એટલાજ સૂર્યો ત્યાં પેાતાના તાપ દરરાજ આપે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ સૂર્યો ત્યાં પેાતાના તાપ હરરાજ આપતા રહેશે. તે ચંદ્ર સૂર્યાંની ૧૩૨ એકસેસ બત્રીસની સખ્યા આ રીતે થાય છે. જેમ કે જ ખૂદ્બીપના ૨ એ સૂર્યો અને એ ચંદ્રો લવણુ સમુદ્રના ૪ ચાર સૂર્યાં અને ૪ ચાર ચંદ્રો ધાતકીખંડના ૧૨ ખાર સૂર્યાં અને ૧૨ ખાર ચંદ્રો કાલેાદ સમુદ્રના ૪૨ ખેંતાળીસ સૂર્યો અને ૪૨ બેંતાળીસ ચદ્રો પુષ્કરાના ૭૨ ખેતેર સૂચ અને ૭૨ ખાંતેર ચંદ્રો આ રીતે બધા મળીને ૧૩૨/એકસા બત્રીસની સંખ્યા થઈ જાય છે. સારસ ચ સમ્મા વિચસોજા માહાળે તુ છચ્ચ સયા છળકુચા ળવવ્રુત્તા તિળ્િ ચ સહસ્સા સોમ સોમેનુવર' અગિયાર હજાર છસે સાળ મહાગ્રહોએ ત્યાં પોતાની ચાલ ચાલી હતી. વર્તમાનમાં પણ એટલાજ મહાગ્રહો ત્યાં પોતાની ચાલ ચાલતા રહે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ મહાગ્રહો ત્યાં પોતાની ચાલ ચાલતા રહેશે. ત્રણ હજાર છસેા છન્નુ નક્ષત્રાએ ત્યાં ચંદ્ર વિગેરેની સાથે ચેાગ કર્યાં હતા. વર્તમાનમાં પણ એટલાજ નક્ષત્ર ત્યાં યાગ કરતા રહે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ નક્ષત્ર ત્યાં ચેગ કરતા રહેશે.
'अडसीइ सयसहस्सा चत्तालीस सहस्सा मणुय लोयंमि सत्तय सया अणूणा तारागण कोडि कोडीणं ॥ १ ॥
તથા ૮૮૪૦૭૦૦ અડચાસી લાખ ચાળીસ હજાર અને સાતસે તારા ગણાની કાટા કાટિ ત્યાં સુાભિત થઈ હતી. વર્તમાનમાં પણ એટલાજ તારાગણેાની કાડા કાઢિ ત્યાં સુશેાભિત થઈ રહી છે. અને ભવિષ્યમાં પણ
જીવાભિગમસૂત્ર
૨૧૨