Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેથી જેમના જન્મ નક્ષત્ર વિગેરેને અનુકૂલ ચંદ્ર વિગેરેની ચાલ હોય ત્યારે તેઓને પ્રાયઃ જે શુભઘ કમ છે, તે તેવા પ્રકારની વિપાકની સામગ્રીને પ્રાપ્ત કરીને જ્યારે વિપાકમાં આવે છે, ત્યારે તે જીવ શરીરમાં નિરગીપણું, ધન વૃદ્ધિ, વેરની શાંતી આતસાગ વિગેરે નિમિત્તેથી સુખી થાય છે. એજ કારણથી જેઓ પરમ વિવેકી જ હોય છે તેમાં થોડું પણ પિતાનું પ્રયજન શુભતિથિ, શુભનક્ષત્ર, વિગેરેમાં પ્રારંભ કરે છે. તે વિના આરંભ કરતા નથી. જીનેન્દ્ર ભગવંતની પણ એજ આશા છે કે-શુભક્ષેત્રમાં શુભદિશાને લસકરીને શુભતિથિ શુભનક્ષત્ર વિગેરે રૂપ મુહૂર્તમાં દીક્ષાગ્રહણ, વૃતારે પણ વિગેરે શુભકાર્ય કરવા જોઈએ. અકાળે કરવા ન જોઈએ. કહ્યું પણ છે કે
'एसा जिणाणमाणा खेत्ताइयाय कम्मुणो भणिया ।
उदयाइ कारणं जं तम्हा सव्वत्थ जइयव्यं ।। १ ॥
આ કથનનું તાત્પર્ય એવું છે કે-કર્મોના ઉદય વિગેરેના ક્ષેત્રાદિક કારણ પણ કહેવામાં આવેલ છે. તેથી શુભ ક્ષેત્ર વિગેરેમાં અને શુભનક્ષત્ર વિગેરેના
ગમાં છદ્મસ્થાએ શુભકાર્ય કરવું જોઈએ એ પ્રમાણેની જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે. જેઓ અતિશયશાલી ભગવંત છે તેઓને શુભતિથિ મુહૂર્ત વિગેરેની અપેક્ષા રહેતી નથી. કેમકે તેઓ પિતાના અતિશયના બળથીજ બધું જ કરી લે છે. “તેસિંvi વિસંવાળ તાવધેરં તુ વા નિયમા, સેવ મેળ gો નિમંતoi Bરિદા સર્વ બાહ્યમંડળથી આભ્યન્તરમંડળમાં પ્રવેશ કરતા થકા સૂર્ય અને ચંદ્રમાનું તાપ ક્ષેત્ર દરરોજ કમશઃ નિયમ પૂર્વક આયામની અપેક્ષાથી વધતું જાય છે. અને જે કમથી તે વધે છે. એ જ કમથી સભ્યન્તર મંડળની બહાર નીકળવાવાળા સૂર્ય અને ચંદ્રમાનું તાપક્ષેત્ર દરરોજ ક્રમશઃ ઘટતું જાય છે. આ વિષયને જે વિસ્તાર પૂર્વક સમજ હોય તે સમયમાં પ્રજ્ઞપ્તિમાં તે જોઈ જાણી લે. ‘તેસિં પુસંઠિયા હો તાવલિત્તાદા | વંતોય સંકુચા યાબ્દિ વિસ્થા વંતૂરના સૂર્ય વિગેરેના તાપ ક્ષેત્રનો માર્ગ કદંબવૃક્ષના પુષ્પના આકાર જે છે. તે મેરૂની દિશામાં સંકોચ વાળે છે. અને લવણસમુદ્રની દિશામાં વિસ્તાર વાળે છે. આ તમામ વસ્તુ Jપ્રગતિમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. તેથી તે વિષય ત્યાંથી જ સમજી લે.
वदति चंदो, परिहाणी केण होइ चंदस्स, कालो वा जोण्हा वा केणाऽणभाRળ રચંદ્ર' હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે–હે ભગવન ! ચંદ્રમાં શુકલપક્ષમાં શા કારણથી વધે છે ? અને કૃષ્ણ પક્ષમાં ચંદ્ર શા કારણથી ઘટે છે? તથા શા કારણથી ચંદ્રમાને એક પક્ષ કૃષ્ણ હોય છે? અને એક પક્ષ શકલ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે વિશ્વ
જીવાભિગમસૂત્ર
૨૧૬