Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
૧ એક પિટક છે. લવણ સમુદ્રમાં ૨ બે પિટકે છે. ધાતકી ખંડમાં દ છે પિટકે છે. કાલેદ સમુદ્રમાં ૨૧ એકવીસ પિટકે છે. અને આભ્યન્તર પુષ્કરાઈમાં ૩૬ છત્રીસ પિટકે છેઆ રીતે આ ૬૬ છાસઠ પિટક આ મનુષ્ય લેકમાં છે.
'छावट्ठी पिडगाई नक्खत्ताणं तु मणुयलोगंमि ।
छप्पन्नं नक्खत्ता य होंति एकेक्कए पिडए ।॥ ५ ॥
આ મનુષ્યલેકમાં નક્ષત્રના ૬૬ છાસઠ પિટકે છે. અને એક એક પિટકમાં પ૬ છપ્પન ૫૬ છપ્પન નક્ષત્ર છે.
छावद्वी पिडगाई महागहाणं तु मणुयलोंगमि । छावत्तरं गहसयं च होंति एक्केक्कए पिडए ॥ ६ ॥
આ મનુષ્યલેકમાં મહાગ્રહના ૬૬ છાસઠ પિટકે છે. અહી એક એક પિટકમાં ૧૭૬ એકસે છેતેર ૧૭૬ એકસે છતર મહાગ્રહ હોય છે. તેમ તીર્થકરએ કહેલ છે.
चत्तारिय पंतीओ चंदाइच्चाण मणुयलोगंमि । छावद्विय छावट्ठिय हवइय एक्केक्कया पंती ॥ ७ ॥
આ મનુષ્યલેકમાં ચંદ્ર અને સૂર્યોની ચાર ચાર પંક્તિ છે. અને એક એક પંક્તિમાં ૬૬ છાસઠ ૬૬ છાસઠ ચંદ્રો અને સૂર્યો છે.
छप्पन्नं पंतीओ णक्खत्ताणं तु मणुयलोगंमि । _छावट्ठी छावट्ठी हवइय एक्कक्कया पंती ॥ ८ ॥
આ મનુષ્યલોકમાં નક્ષત્રોની પ૬ છપન પંક્તિ છે. અને એક એક પંક્તિમાં ૬૬ છાસઠ ૬૬ છાસઠ નક્ષત્ર છે.
छावत्तरं गहाणं पंतिसयं होइ मणुयलोगंमि ।
छावट्ठी छावट्ठी य होंति एक्केकया पंती ॥ ९ ॥
આ મનુષ્યલોકમાં અંગાર–મંગળ વિગેરે ગ્રહોની ૧૭૬/ એકસો છેતર પંક્તિ છે. અને દરેક પંક્તિમાં ૬૬ છાસઠ ૬૬ છાસઠ ગ્રહો છે.
'तं मेरु पडियडंता पयाहिणावत्त मंडला सवे । अणवद्विय जोगेहिं चंदा सूरा गहगणाय ॥ १० ॥
જીવાભિગમસૂત્ર
૨૧૪