Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વાવમવળમંદાÄિ કુસુમિયા નાય વિકૃતિ' હૈ ગૌતમ ! પુષ્કરવર દ્વીપમાં તે તે સ્થાનેાપર અનેક પદ્મવૃક્ષ પદ્મવન ખંડ સદા કુસુમિત પલ્લવિત અને સ્તખક્તિ તથા ફળાના ભારથી નમેલા રહે છે. તથા ૧૩મમા મહવે' અહીંયા પદ્મ અને મહાપદ્મ નામના જે એ વૃક્ષે છે તેના પર વમ પુંકરીયા તુવે તેવા ઢિયા ગાય પોિયટ્રિયા પરિવસતિ પદ્મ અને પુંડરીક નામના એ દેવે કે જેએ મહદ્ધિક વિગેરે પૂર્વોક્ત વિશેષણાવાળા છે, અને જેમની સ્થિતિ એક ચેપમની છે. તેએ રહે છે. એજ કહ્યું છે કે 'पमेय महापउमे रुक्खा उत्तर कुरुसु जंबूसमा ।
एएस वसंति सुरा पउमे तह पुंडरीए य ॥ 11
'से तेण गोयमा ! एवं वुच्चति पुक्खरखरदीवे दीवे'
તે કારણથી હે ગૌતમ ! આ દ્વીપનું નામ પુષ્કરવર દ્વીપ એ પ્રમાણે
કહેવામાં આવેલ છે. અથવા ‘નાવ નિચે' યાવત્ આ દ્વીપનું એ નામ નિત્ય છે, કેમકે પહેલા પણ તે એમજ હતું. વર્તમાનમાં પણ એ જ પ્રમાણે છે. અને ભવિષ્ય એજ પ્રમાણે રહેશે. પુર્ણરવોળ મંતે ! રીતે વદ્યા વા માપ્તિમુત્રા રૂવે પુચ્છા' હે ભગવન્ આ પુષ્કરવર દ્વીપમાં કેટલા ચંદ્રમાએએ પહેલાં પ્રકાશ આપેલ છે? વર્તમાનમાં કેટલા ચંદ્રો ત્યાં પ્રકાશ આપે છે? અને ભવિષ્યમાં કેટલા ચંદ્રો ત્યાં પ્રકાશ આપશે તથા કેટલા સૂર્યએ ત્યાં પેાતાના તાપ આપેલ છે ? તથા વમાનમાં કેટલા સૂર્યાં ત્યાં પોતાના તાપપ્રકાશ આપે છે? અને ભવિષ્યમાં કેટલા સૂર્યાં ત્યાં પેાતાના તાપ આપશે ? એજ પ્રમાણે કેટલા નક્ષત્ર ત્યાં ચમકયાં છે? વર્તમાનમાં કેટલા નક્ષત્ર ત્યાં ચમકે છે ? અને ભવિષ્યમાં પણ કેટલા નક્ષત્ર ત્યાં ચમકશે ? કેટલા ગ્રહેાએ ત્યાં પેાતાની ચાલ ચાલી છે? વમાનમાં કેટલા ગ્રહા ત્યાં પેાતાની ચાલ ચાલે છે? અને ભવિષ્યમાં ત્યાં કેટલા ગ્રહેા ચાલ ચાલશે ? તથા કેટલા તારા
જીવાભિગમસૂત્ર
૨૦૭