Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભવિષ્યમાં કેટલા મહાગ્રહેા ત્યાં ચાલશે ? કેટલા કાટાકોટિ તારાગણા ત્યાં શોભેલા છે ? વમાનમાં કેટલા મહાગ્રહે શોભે છે, અને ભવિષ્યમાં કેટલા મહાગ્રહે શોભશે ? આ બધા પ્રશ્નોના ઉત્તરા આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે'गोयमा ! लवणसमुद्दे चत्तारि चंदा पभासिंसु वा ३ चत्तारि सूरिया तर्विसुवा ३ बारमुत्तरं नक्खत्तसयं जोगं जोऍसुवा ३ तिन्नि बावन्ना महग्गहसया चारं चरिंसुवा ३ दुण्णिसयसहरसा चत्तट्ठि च सहरसा नवयसया तारागण कोडाकोडीनं सोभं સોબિંદુ વા રૂ' હે ગૌતમ ! લવણુસમુદ્રમાં ચાર ચદ્રમાએ પ્રકાશ કર્યાં હતા. વમાનમાં પણ એટલા જ ચદ્રો ત્યાં પ્રકાશ કરે છે, અને ભવિષ્યમાં પણ એટલા જ ચંદ્રમા ત્યાં પ્રકાશ કરશે, એ જ પ્રમાણે ત્યાં ચાર સૂર્યાં તપ્યા હતા, હમણાં પણ ત્યાં ચાર સૂર્યોં તપે છે, અને ભવિષ્યમાં પણ ચાર જ સૂર્યાં ત્યાં તપશે, ૧૧૨ એકસેસ બાર નક્ષત્રાએ ત્યાં ચંદ્રમા વિગેરેની સાથે ચેગ કર્યાં હતા. વતમાનમાં પણ એટલા જ ત્યાં એમની સાથે ચેાગ કરે છે અને ભવિષ્યમાં પણ એટલા જ નક્ષત્ર ત્યાં ચેાગ કરશે. ૩પર ત્રણસે ખાવન મહાગ્રહેાએ ત્યાં ચાલ ચાલી હતી. વમાનમાં પણ એટલા જ મહાગ્રહે ત્યાં ચાલ ચાલે છે અને ભવિષ્યમાં પણ એટલા જ મહાહા ત્યાં ચાલ ચાલશે. ૨ બે લાખ ૬૭ સડસઠે હજાર નવસેા કાડાકાડી તારા ત્યાં શાભિત થયા હતા. એટલા જ તારાએ ત્યાં વર્તમાનમાં શાભિત થાય છે, અને ભવિષ્યમાં પણ એટલા જ તારાએ ત્યાં શેભશે, આ કથનનુ તાત્પય એવું છે કે-જમૂદ્વીપમાં બે ચંદ્રમા અને બે સૂર્યાં વિગેરે છે. એ પ્રમાણે પહેલાં કહેવામાં આવેલ છે. તે તેની અપેક્ષાથી લવણસમુદ્રમાં તેએની અમણી સંખ્યા થાય છે, એ જ વાત અહીં બતાવી છે, એ ચદ્ર અને સૂર્ય જંબૂઢીપમાં આવેલા ચંદ્ર અને સૂર્યંની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે. જબુદ્વીપમાં આવેલ એક સૂની શ્રેણીથી એ સૂર્ય પ્રતિબદ્ધ છે, અને એ સૂયૅ જ ખૂદ્વીપમાં આવેલ બીજા સૂની સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે, એ રીતે એ ચદ્રો જ દ્વીપના એક ચંદ્રની સમશ્રેણી થી પ્રતિબદ્ધ છે, અને બે ચંદ્રો જબુદ્રીપમાં આવેલ મીા ચંદ્રની સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે, એ અન્ને આ રીતે છે, યારે જ બુદ્વીપમાં આવેલ એક સૂ મેરૂની દક્ષિણ દિશાથી ગમન કરે છે, ત્યારે બીજો સૂર્ય તેનો સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ થઇને એક સૂ શિખાની
લવણુસમુદ્રમાં પણ અંદર ચાલ ચાલે
જીવાભિગમસૂત્ર
૧૪૬