Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
બીજુ સઘળું કથન અહીયાં જંબુદ્વીપના કથન પ્રમાણે છે.
શંકા-લવણસમુદ્રમાં ૧૬ સોળ હજાર જનપ્રમાણ શિખા છે, એ શિખામાં ગમન કરવાવાળા ચંદ્રો અને સૂર્યોને વ્યાઘાત જલથી કેમ થતું નથી?
ઉત્તર-લવણસમુદ્રને છોડીને બાકીના દ્વીપસમુદ્રમાં જે તિષ્ક વિમાને છે. એ બધા સામાન્યરૂપે સ્ફટિકમય છે, તથા લવણસમુદ્રમાં જે તિષ્ક વિમાન છે તે બધા જગતના સ્વભાવ પ્રમાણે ઉદક–પાણીને ફાડી નાખવાના સ્વભાવવાળા ફટિકમય છે. એજ વાત સૂર્યપ્રજ્ઞતિની નિયુક્તિમાં આ રીતે કહેવામાં આવી છે–ોનિયરિમાળારું વ્યારું સુવંતિ શાષ્ટિદમડું, ત્રિા મજ પુત ઢળે કોરિયા વિમાન’ આ કારણથી લવણસમુદ્રમાં પાણીની અંદર ચાલવાવાળા એ ચંદ્ર સૂર્યોને વ્યાઘાત થતો નથી. “વસુત્તર નવર
નો કણ વા’ લવણસમુદ્રમાં ૧૧૨ એકસો બાર નક્ષત્રોએ ચંદ્ર વિગેરેની સાથે વેગ કર્યો છે. વર્તમાનમાં પણ તેઓ યોગ કરે છે, અને ભવિષ્યમાં પણ ગ કરશે, લવણસમુદ્રમાં ચાર ચંદ્રો છે, એક એક ચંદ્રના પરિવારમાં ૨૯૨ બબાણુ નક્ષત્ર છે. ૨૮ અઠયાવીસને ચાર ગણું કરવાથી ૧૧ર એક બાર થઈ જાય છે. “ત્તિગ્નિ વાવUUI મહૂમદના વારં ચરિંતુ આ પ્રમાણે જે અહીંયાં કહેવામાં આવેલ છે. તે એક એક ચંદ્રના પરિવારમાં ૮૮ અઠ્યાસી ૮૮ અઠ્યાસી ગ્રહોને પરિવાર છે, એ રીતે અહીયાં ગ્રહોને પરિવાર ઉપર ત્રણસો બાવન થઈ જાય છે. દુનિયરસ સત્તર્દૂિ ર સા નવસાવ' એ પ્રમાણે જે કહ્યું છે એ
'चत्तारि चेव चत्तारिय सूरिया लवणतोए । बारं नक्खत्तसयं गहाण तिन्नेव बावन्ना ॥ १ ॥ दो चेव सयसहस्सा सत्तद्वी खलु भवे सहस्सा य ।
नवयसया लवणजले तारागण कोडिकोडीणं ॥ २ ॥
આ કથન પ્રમાણે કહેલ છે. આ રીતે અહીયાં બે લાખ સડસઠ હજાર નૌસે કેડાછેડી જેટલી તારાઓની સંખ્યા થઈ જાય છે. એ સૂ૦ ૮૨ છે
લવણસમુદ્ર મેં જલ કીચૂનાધિકતા હોને કા કથન
લવણસમુદ્રમાં જે ચૌદશ વિગેરે તિથિમાં પાણીની વધારે વૃદ્ધિ દેખાય છે તે તેમાં શું કારણ છે? એજ વાત હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે“વસમુદે વાઉસમુદિઠું પુ સળી, તિરે” ઈત્યાદિ.
1 ટકા_હે ભગવન લવણસમુદ્રનું પાણી ચૌદશ, આઠમ, અમાસ અને પુનમ એ તિથિમાં જે અત્યંત વધેલું જણાય છે. તેનું શું કારણ છે?
જીવાભિગમસૂત્ર
૧૪૮