Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કરી લેવું. આ દ્વીપાના નામ જે ચંદ્ર દ્વીપ એ પ્રમાણે થયેલ છે, તેનુ કારણ ત્યાંની વાવ વિગેરેમાં ઉત્પન્ન થનારા કમળા વિગેરેની આભા ચંદ્રના જેવી છે એ છે. અથવા આ દ્વીપ એ પ્રમાણેના નામથી અનાદિ કાલથી પ્રખ્યાત થતા આવ્યા છે. તેથી તે ત્રિકાલભાવી હાવાથી એ રીતનુ' નામ હેાવામાં કોઈ નિમિત્ત કારણ નથી. કહ્યું પણ છે.
'नासीत् पुरा नास्ति न वा भविष्यत्येषा न शङ्का किमुवच्मि तत्र । आसीत् पुराऽऽस्ते परतो भविष्यत्येव ं न यद्वेति तदस्य नाम || १ || अलङ्कारविदा विद्वन् विदुषाऽऽवेदितं च यत् ।
वेदितव्यं तु विद्वद्भिर्वर्णनान्त मेष्यति ॥ २ ॥
તેથી આ દ્વીપો પહેલા ન હતા, હમણા નથી, અને ભવિષ્યમાં પણ નહી' હાય તેમ નથી. પરંતુ એ તે ત્રણ કાળમાં રહેવાવાળા છે. તેમ સમજવું
'शहाणीओ सगाण दीवाणं पुरत्थिमेणं तिरियमसं० अण्णंमि लवणसमुर्दे તહેવ સવ્વ' તેમની બે રાજધાનીયા પાતાતાના દ્વીપની પૂદિશામાં તિર્થંક અસખ્યાત દ્વીપ સમુદ્રોને એળંગીને બીજા લવણુ સમુદ્રમાં ૧૨ ખાર હજાર ચેાજન આગળ જવાથી આવતા ખરાખર એજ સ્થાન પર ચદ્રા નામની છે. આ સબંધમાં ખીજું તમામ વર્ણન જ ખૂદ્રીપમાં આવેલ રાજધાનીચેાના વન પ્રમાણે છે. તેમ સમજવુ....
'कहि णं ते! बाहिरलावणगाणं सूराणं सूरदीवा णामं दीवा पन्नत्ता ? गोयमा ! लवणसमुद्द पच्चत्थिमिल्लाओ वेदियंताओ लवणसमुदं पुरत्थिमेणं बारस जोयण સહસ્સારૂં ધાવમંદરીવ તેનં àળળતિ નોચળારૂં' હે ભગવન્ બહારના લવણુસમુદ્રના એ સૂયૅના અર્થાત્ લવણુસમુદ્રની શિખાથી બહાર ભ્રમણ કરવાવાળા એ સૂર્ચાના સૂર્ય દ્વીપ નામના એ દ્વીા કયાં આવેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ લવણ સમુદ્રની પશ્ચિમની વેદિકાના અંતથી લવણ સમુદ્રમાં પશ્ચિમ તરફ ૧૨ ખાર હજાર ચેાજન આગળ જવાથી એ સૂર્યદ્વીપા કહેલા છે, એ ધાતકી ખંડની તરફ ૮૮ સાડી અચાસી ચેોજન અને એક ચેાજનના ૯૫ પંચાણુ ભાગમાંથી ૪૦ ચાળીસ ભાગ પ્રમાણ ઉંચા છે; તથા તે લવણુ સમુદ્રમાં પાણીથી બે ગાઉ ઊંચા છે. રેસ aa जाव रायहाणीओ सगाणं दीवाणं पच्चत्थिमेणं तिरियमस खेज्जे लवणे चेव વારસ નોચના તહેવ સબ્ધ માળિયવ' આ દ્વીપના એ પ્રમાણેના નામે કેમ થયેલ છે; એ સંબંધમાં તમામ વિચાર પહેલાના જેમજ છે, અહીંયા રાજ ધાનીયાનું કથન પોતપોતાના દ્વીપાની પશ્ચિમ દિશામાં તિરછા અસ`ખ્યાત દ્વીપ સમુદ્રોને એળંગીને બીજા લવણુ સમુદ્રમાં ૧૨ ખાર હજાર ચાજન બાદ આવેલા છે, તેમ સમજવું. ॥ સૂ. ૮૯ ૫
જીવાભિગમસૂત્ર
૧૭૫