Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जोयणसहस्स सोलसलवणसिहा अहोगया सहस्सेगं । पयर सत्तरसहरस संगुणं लवणघणगणियं ॥ १ ॥ सोलसकोडाकोडी ते णउई कोडिसयसहरसाओ । उणयालीससहस्सा नवकोडिसयाय पन्नरसा ॥ २ ॥ पन्नाससयसहस्सा जोयणाणं भवे अणूणाई ।
लवणस्सेय जोयण संखाए घणगणियं ॥ ३ ॥
શંકા-લવણ સમુદ્રનું ઘનગણિત રૂપ પ્રમાણે એટલું કેવી રીતે થાય છે? કેમકે-બધેજ તેની ઉંચાઈ ૧૭ સત્તર હજાર એજન પ્રમાણ નથી. પરંતુ મધ્ય ભાગમાં તે ૧૦ દસ હજાર પ્રમાણ વિસ્તાર છે. તે પછી ઉપર કહ્યા પ્રમાણેનું ઘન ગણિત કેવી રીતે બને છે?
ઉત્તર-તમારી શંકા બરાબર છે. પરંતુ વિચાર કરતાં આ ઘનગણિત રૂપ પ્રમાણ બરબર બેસી જાય છે. તે એવી રીતે કે-જ્યારેલવણ સમુદ્રની શિખાની ઉપર અને બન્ને વેદિકાન્તની ઉપર એકાન્તજુ રૂપ દવેરિકા આપવામાં આવે છે. તે સમયે જે અપાન્તરાલમાં જલ વિનાનું ક્ષેત્ર બચે છે તે પણ કરણ ગતિ અનુસાર જલયુક્તમાની લેવામાં આવે છે. આ સંબંધમાં મંદર પર્વત દષ્ટાંત રૂપ છે. બધેજ મંદર પર્વતની હાની એકાદશ–અગીયાર ભાગ રૂપે વર્ણવવામાં આવેલ છે. પરંતુ તેવી આ હાની બધેજ નથી. કયાંક ક્યાંક કેટલીક કેટલીક છે. કેવળ મૂળથી લઈને શિખર પર્યન્ત દવેરિકા દેવાથી અપાન્તરાલમાં જે આ અગિયારના ભાગ રૂપ હાનીથી રહિત જે કંઈ આકાશ છે, તેને કરણગતિ પ્રમાણે મેરૂ રૂપ માનીને ગણિતવિદોએ બધેજ અગિયાર ભાગ રૂપે હાનીનું વર્ણન કરેલ છે. આ કથન હું મારા પિતાની કલ્પનાથી કહેતું નથી. પરંતુ જનભદ્ર ગણક્ષમા શ્રમણે વિશેષણવૃત્તીમાં આ વિચારના સંબંધમાં આ પ્રમાણે કહ્યું छ.-'एवं उभयवेइयंताओ सोलससहस्सुस्सेहस्स कन्नगईए जं लवणसमुद्दा भव्वं जलसुन्नपि खेत्तं तस्स गणियं-जहा मंदरपव्वयस्स एकारसभागपरिहाणी कण्णगईए आगा. સર તવા મવંત વાણં મળિયા તા ૪વસમુદસ વિ' આ પ્રમાણે કરવાથી પૂર્વોક્ત ઘનગણિત રૂપ પ્રમાણુ બની જાય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-૧Gરૂoi મતે ! સ્ત્રસમુદે दो जोयणसहस्साइं एगासीति सहस्साई सतं इगुयालं किंचि विसेसूर्ण परिक्खेवेणं' ઈત્યાદિ હે ભગવદ્ આપે કહેલ છે કે-લવણ સમુદ્ર ચક્રવાલ વિષ્કભની અપેક્ષાએ બે લાખ એજનનો છે. પરિધિની અપેક્ષાથી તે કંઈક ઓછો પંદર લાખ એકાસી હજાર એક સો અડતાલીસ એજનને છે. ઉંચાઈની અપેક્ષાથી તે
જીવાભિગમસૂત્ર
૧૯૨