Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હજાર યોજન આગળ જવાથી આવે છે. તેની રાજધાનીયે આપણે દ્વીપની પૂર્વ દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને અન્ય પુષ્કરવાર સમુદ્રમાં ૧૨ બાર હજાર જન પર આવે છે. પુષ્કરવર સમુદ્રમાં આવેલ સૂર્ય સંબંધી સૂર્ય દ્વીપ પુષ્કર સમુદ્રના પશ્ચિમાન વેદિકાના અંતભાગથી પૂર્વ બાજુએ ૧૨ બાર હજાર ૧૨ બાર હજાર યોજન પછી આવે છે. તેની રાજધાનીયે આપણું દ્વીપની પશ્ચિમ દિશામાં તિય અસંખ્યાય દ્વીપ અને સમુદ્રોને પાર કરીને બીજા પુષ્કરવર સમુદ્રમાં ૧૨ બાર હજાર જન પછી છે. આવી રીતે બીજા બાકીના દ્વીપમાં આવેલ ચંદ્રમાની રાજધાની ચંદ્ર દ્વીપમાં આવેલ પૂર્વ વેદિકાની લગોલગ સમુદ્રમાં ૧૨ બાર હજાર
જન પર છે તેમ સમજવું જોઈએ. સૂર્યોને સૂર્ય દ્વીપ પિતપોતાના દ્વીપમાં પશ્ચિમાન્ત વેદિકાન્ત ભાગથી લગોલગ સમુદ્રમાં છે. ચંદ્રોની રાજધાની પિતપોતાના ચંદ્ર દ્વીપની પૂર્વ દિશામાં બીજા પિતાના જેવા નામવાળા દ્વીપમાં છે. સૂર્યોની પણ રાજધાનીયે પિતા પોતાના સૂર્ય દ્વીપની પશ્ચિમ દિશામાં બીજા પિતાના સરખા નામ વાળા દ્વીપમાં બાર હજાર જન પછી છે. બાકીના સમુદ્રમાં આવેલ ચંદ્રોના ચંદ્ર દ્વીપ તિપિતાના સમુદ્રની પૂર્વ વેદિકાન્તથી પશ્ચિમ દિશામાં ૧૨ બાર હજાર જન પછી છે. સૂર્યોના સૂર્ય દ્વીપ પિતપિતાના સમુદ્રના પશ્ચિમાન્ડ વેદિકાના અંત પછી પૂર્વ દિશામાં ૧૨ બાર હજાર
જન પછી છે. ચંદ્રોની રાજધાની પોતપોતાના દ્વીપોની પૂર્વ દિશામાં બીજા પિતાના જેવા નામવાળા સમુદ્રમાં છે. સૂર્યોની રાજધાની પોતપોતાના દ્વીપની પશ્ચિમ દિશામાં છે. “મે Tમાં મgriદ્વા’ અસંખ્યાત દ્વીપ અને સમુદ્રમાંના કેટલાક કીપે અને સમુદ્રોના નામે આ પ્રમાણે છે. “કંકુરીવે, ઢવો, પાચ, વસ્ત્રો, પુરવરે, વળે, વીર, ધ, રૂવવુંવરીયાટ્રી રે, ઇરણે જંબુદ્વીપ, લવણું સમુદ્ર, ઘાતકીખંડ દ્વીપ, કાલેદ સમુદ્ર, પુષ્ક
જીવાભિગમસૂત્ર
૧૭૯