Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તમામ કથન અહીયાં પણ કહી લેવું. “ગવર' ચાળીનો લurifમ અવળે રે ? તે જોવા અહીયાં વિશેષતા કેવળ એજ છે કે–તેની રાજધાની અન્ય લવણ સમુદ્રમાં છે, ચંદ્રદ્વીપમાં આવેલ ચંદ્રારાજધાની અન્ય જંબુદ્વીપમાં છે. પરંતુ લવણ સમુદ્રમાં આવેલ ચંદ્રમાની રાજધાની અન્ય લવણ સમુદ્રમાં છે. અર્થાત્ પિતપોતાના દ્વીપની પૂર્વ દિશામાં અન્ય લવણ સમુદ્રમાં ૧૨ બાર હજાર યોજન આગળ જવાથી આવે છે. “ર્વ દિમંતરવIIM સૂપIT વિ लवणसमुदं बारस जोयणसहस्साई तहेव सव्वं जाव रायहाणीओ' मास्यत२ લવણસમુદ્રના ચંદ્ર દ્વિીપની જેમ લવણ સમુદ્રમાં બાર હજાર જન પર આભ્યન્તર લવણ સમુદ્રના બે સૂર્યોના બે સૂર્ય દ્વીપ કહેલા છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે-જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે હે ભગવન આભ્યન્તર લવણ સમુદ્ર સંબંધી બે સૂર્યોના સૂર્યદ્વીપ નામના બે કિ કયાં આવેલા છે ? ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ તેઓને એવું કહ્યું કે-હે ગૌતમ! જમ્બુદ્વીપની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રને ૧૨ બાર હજાર જન પ્રમાણ પાર કરવાથી ત્યાં આવેલ સ્થાન પર આભ્યન્તર લવણ સમુદ્ર સંબંધી બે સૂર્યોના સૂર્ય દ્વીપ નામના બે કપ આવેલા છે.
બાહ્ય લવણ સમુદ્ર સંબંધી ચંદ્ર સૂર્યનું કથન 'कहिणं भंते ! बाहिरिलावणगाणं चंदाणं चंददीवा णाम दीवा पन्नत्ता गोयमा लवणसमुदस्स पुरथिमिल्लाओ वेदियंताओ लवणसमुदं पच्चथिमेणं बारस जोयण सहस्साइं ओगाहित्ता एत्थणं बाहिरलावणगाणं चंददीवा नाम दीवा पण्णत्ता' હે ભગવન બહારના લવણ સમુદ્રના બે ચંદ્રમાના ચંદ્ર દ્વીપ નામના દ્વીપ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આવેલ ચરમાન્ડ વેદિકાન્તથી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં ૧૨ બાર હજાર યોજન આગળ જવાથી ત્યાં આવેલ સ્થાનમાં બાધ લવણ સમુદ્ર સંબંધી બે ચંદ્રોના ચંદ્રદ્વીપ નામના બે દ્વીપ આવેલ છે. 'धायइखंड दीवतेणं अद्धेकोणणवति जोयणाइं चत्तालीसं च पंचणरतिभागे जोयणस्स ऊसित्ता जलंताओ लवणसमुदं तेणं दो कोसे उसित्ता बारस जोयणसहस्साइं आयामविक्खंभेणं पउमवरवेइया वणसंडा बहुसमरमणिज्जा भूमिभागा मणिपेढिया सीहा સગા સપરિવાર નો વેવ કરો આ ચંદ્ર દ્વીપ ઘાતકીખંડની દિશામાં ૮૮ સાડી અઠયાસી જન અને એક એજનના ૯૫ પંચાણુ ભાગમાં ૪૦ ચાળીસ ભાગ પ્રમાણ પાણીની ઉપર નીકળેલ છે, અને લવણસમુદ્રની દિશામાં બે કેસ ઉપર નીકળેલ છે, બાર હજાર એજનની તેની લંબાઈ પહોળાઈ છે, તે પ્રત્યે. કમાં પદ્મવર વેદિક અને વનખંડ છે. તેની અંદરને ભૂમિભાગ બહુસમરમણીય છે, અને મણિપીઠિકાઓ છે, તથા પરિવાર સહિત સિંહાસન છે. આ બધાનું વર્ણન જે પ્રમાણે પહેલાં એ બધાનું વર્ણન કરવામાં આવી ગયેલ છે. તે પ્રમાણે
જીવાભિગમસૂત્ર
૧૭૪