Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે. આ રાજધાની ચારે બાજુથી એક પ્રાકાર-કેટથી ઘેરાયેલી છે. આ કોટ 3ળા સાડી સાડત્રીસ જનની ઉંચાઈ વાળે છે. તેને મૂલભાગ ૧૩ સાડા તેર જન પહેળે છે. મધ્યમાં તેની પહોળાઈ દા સવા છ જનની છે. તે મળમાં વિસ્તાર વાળે છે. મધ્યમાં સંકડાયેલ છે. અને ઉપરની તરફ પાતળે છે. તે બહાર ગાળ છે. અંદરના ભાગમાં ચે ખૂણે છે. તેથી તેને આકાર ગાયના પૂછડાના જે બહારના ભાગમાં જણાય છે. આ કેટ સર્વાત્મના સુવર્ણમય છે. યાવત્ પ્રતિરૂપ છે. આ પ્રાકાર અનેક પ્રકારના પાંચ વર્ષોથી યુક્ત કપિશીર્ષકથી અર્થાત્ કાંગરાઓથી સુશોભિત છે. વિગેરે પ્રકારથી તેનું વર્ણન કરી લેવું જોઈએ. આ પર્વત યાવત્ નિત્ય છે.
હવે દગભાસ નામના પર્વતનું કથન કરવામાં આવે છે.
'कहि णं भंते ! सिवगस्स वेलंधरणागरायस्स दओभासणाम आवासपव्वए guળ’ હે ભગવન્ ! શિવક વેલંધર નાગરાજને દગભાસ નામને આવાસ પર્વત કયાં આવેલ છે. ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “ચમા ! जंबुद्दिवेणं दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं लवणसमुदं बायालीस जोयणसहस्साई ओगाहित्ता एत्थणं सिवगस्स वेलंधरणागरायरस दोभासे णामं आवासपच्चए goળ” હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે. તેની દક્ષિણ દિશામાં લવણ સમુદ્રમાં ૪૨ બેંતાળીસ હજાર ચેજન આગળ જવાથી ત્યાં આવેલા સ્થાનમાં શિવ નામના વેલંધર નાગરાજને દગભાસ નામનો આવાસ પર્વત છે. “તં વેવ મા ને જોબૂમર’ તેનું પ્રમાણ ગૌસ્તુભ પર્વતનું જે પ્રમાણ બતાવેલ છે. એ જ પ્રમાણે છે. “નવરં સષ્ય વાંwામણ છે જ્ઞાન વહિવે નાવ અદ્ર માળિયળ્યો’ વિશેષતા કેવળ આ દગભાસ પર્વતના કથનમાં એટલી જ છે કે આ પર્વત સર્વ રીતે અંક રત્નમય છે. તે સ્વચ્છ અને પ્રતિરૂપ છે. અહીંયાં આ પર્વતના વર્ણનમાં ત્યાં સપરિવાર સિંહાસન છે. વિગેરે પ્રકારથી પૂર્વોકત તમામ કથન કહી લેવું એજ વાત “વાવ પટ્ટો માજિયવો’ આ સૂત્રપાઠ દ્વારા બતાવે છે. તથા હે ભગવન આ પર્વતનું નામ દગભાસ એ પ્રમાણે થવાનું શું કારણ છે ? આ પ્રમાણેના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મારોમાણે બાવાસવર્ણ જીવનમુદ્દે કોચાવે તે તુ સદ્ગલો સમંતા ચોમ, અનવે તવેરૂ, મારૂ છે ગૌતમ! આ પર્વત લવણસમુદ્રમાં ચારે બાજુ પિતાની સીમાથી આઠ જન ક્ષેત્રમાં જેટલું પાણી છે. તેને અત્યંત વિશુદ્ધ અંક રનમય હોવાથી ઉદ્દીપિત કરે છે. ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે. અને કાંતિ યુકત કરે છે. તથા “સિવા રૂથ સેવે महिदिए जाव रायहाणीए दक्खिणेणं सिविगा दओभासम्स सेसं तं चेव' અહીંયાં મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા શિવ નામના દેવ રહે છે. તે ચાર હજાર સામાનિક દેવેનું ચાર અગ્રમહિષિનું, સાત અનીકોનું અને સાત અનીકાધિપતિનું. ૧૬ સેળ હજાર આત્મરક્ષક દેવેનું, દગભાસ પર્વતનું જીવાભિગમસૂત્ર
૧૫૯