Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
એક વનખંડથી સુશોભિત થયેલ છે. અહીંયા ગેસ્તૂપ આવાસ પર્વતના જેવુંજ સપરિવાર સિંહાસનનું વર્ણન કરી લેવું. ગૌતમસ્વામીએ જ્યારે આ પર્વતના આ પ્રકારનું નામ થવાના કારણે સંબંધમાં પ્રશ્ન કર્યો ત્યારે તેના ઉત્તરમાં પ્રભુશ્રીએ એવું કહ્યું કે– ગૌતમ ! તેના પર અનેક નાની મોટી વાવે છે. યાવત્ બિલપંકિત છે. એ બધી પંકિતમાં અનેક ઉત્પલો યાવત્ શતપત્ર સહસ્ત્રપત્રોવાળા કમળે છે, તે બધાની આભા-કાંતી અને આકાર શંખના જેવું છે. અર્થાત્ શંખના જેવા એ શ્વેત છે. તથા નાગકુમાર રાજ શંખ નામના દેવ ત્યાં રહે છે. એ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા છે. એક પલ્યોપમની તેમની સ્થિતિ છે. એ કારણથી આ પર્વતનું નામ શંખાવાસ પર્વત એ પ્રમાણે થયેલ છે. એજ તમામ કથન ઉત્તર રૂપે “વો રજુ खुड़ियाओ जाव बहुई उत्पलाई संखवण्णाई संखे एत्थ देवे महिढिए जाब' ॥ સૂત્ર દ્વારા કરેલ છે. “હાળી થિમાં સંવરસ માવાસ વ્યારા સંતનામું
ચાળી તે રેવ ઉમા શંખ નામની રાજધાની શંખાવાસ પર્વતની પશ્ચિમ દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી આવતા બીજા લવણું સમુદ્રમાં છે. અને તેનું વર્ણન વિજ્યા રાજધાનીના વર્ણન પ્રમાણે છે,
'कहि णं भंते ! मणोसिलस्स वेलंधरनागराजस्स उदगसीमाए णामं आवास
Touત્ત” હે ભગવન્ મનઃશિલક વેલંધર નાગરાજને દકસીમ નામને આવાસ પર્વત કયાં સ્થાન પર આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે તે મંદર પર્વતની ઉત્તર દિશામાં લવણ સમુદ્રને ૪૨ બેંતાળીસ હજાર જન પાર કરીને આગતાસ્થાનમાં મનઃશિલક વેલંધરનાગરાજને દકસીમ નામને આવાસ પર્વત છે. આ પર્વતના વર્ણન સંબંધી કથન ગેસ્તૂપ આવાસ પર્વતના કથન પ્રમાણે છે. “તં વેવ પ્રમi Uવર સવBત્રિામણ છે સાવ બદ્રો તથા ચ આ પર્વત દરા સાડી બાસઠ જન ઉંચે છે. ૩૧ સવા એકત્રીસ જનની તેની લંબાઈ પહોળાઈ છે. અહીયાં પ્રાસાદાવતંસક ઉલ્લેક વિગેરે તમામનું વર્ણન વિજયરાજધાનીમાં આવેલ તે બધાનું વર્ણન કર્યું છે, એજ પ્રમાણેનું છે પ્રાસાદાવંતસકની અંદરને ભૂમિભાગ બહુસમરમણીય છે, તેની વચમાં એક સર્વ રત્નમયી મણિપીઠિકા છે, તેની લંબાઈ પહેળાઈ એક જનની છે, અને ઘેરા બે કેસનો છે. આ મણિપીઠિકાની ઉપર એક વિશાળ સિંહા. સન છે. તેની ચારે બાજુ સામાનિક દેના તેમને યોગ્ય ભદ્રાસન છે. હે ભગવદ્ આ પર્વતનું નામ દગસીમ એ પ્રમાણે શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે ક–જોયમાં ! સીમંત બાવાવ્યા હતા સીતોવાળ માનહી તથ જતો ના વહિષ્મતિ” હે ગૌતમ ! આ દગાસીમ નામના આવાસ પર્વત પર શીતા અને શીદા માહનદીને જલ પ્રવાહ વહેતે જીવાભિગમસૂત્ર
૧૬૧