SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિષ્યમાં કેટલા મહાગ્રહેા ત્યાં ચાલશે ? કેટલા કાટાકોટિ તારાગણા ત્યાં શોભેલા છે ? વમાનમાં કેટલા મહાગ્રહે શોભે છે, અને ભવિષ્યમાં કેટલા મહાગ્રહે શોભશે ? આ બધા પ્રશ્નોના ઉત્તરા આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે'गोयमा ! लवणसमुद्दे चत्तारि चंदा पभासिंसु वा ३ चत्तारि सूरिया तर्विसुवा ३ बारमुत्तरं नक्खत्तसयं जोगं जोऍसुवा ३ तिन्नि बावन्ना महग्गहसया चारं चरिंसुवा ३ दुण्णिसयसहरसा चत्तट्ठि च सहरसा नवयसया तारागण कोडाकोडीनं सोभं સોબિંદુ વા રૂ' હે ગૌતમ ! લવણુસમુદ્રમાં ચાર ચદ્રમાએ પ્રકાશ કર્યાં હતા. વમાનમાં પણ એટલા જ ચદ્રો ત્યાં પ્રકાશ કરે છે, અને ભવિષ્યમાં પણ એટલા જ ચંદ્રમા ત્યાં પ્રકાશ કરશે, એ જ પ્રમાણે ત્યાં ચાર સૂર્યાં તપ્યા હતા, હમણાં પણ ત્યાં ચાર સૂર્યોં તપે છે, અને ભવિષ્યમાં પણ ચાર જ સૂર્યાં ત્યાં તપશે, ૧૧૨ એકસેસ બાર નક્ષત્રાએ ત્યાં ચંદ્રમા વિગેરેની સાથે ચેગ કર્યાં હતા. વતમાનમાં પણ એટલા જ ત્યાં એમની સાથે ચેાગ કરે છે અને ભવિષ્યમાં પણ એટલા જ નક્ષત્ર ત્યાં ચેાગ કરશે. ૩પર ત્રણસે ખાવન મહાગ્રહેાએ ત્યાં ચાલ ચાલી હતી. વમાનમાં પણ એટલા જ મહાગ્રહે ત્યાં ચાલ ચાલે છે અને ભવિષ્યમાં પણ એટલા જ મહાહા ત્યાં ચાલ ચાલશે. ૨ બે લાખ ૬૭ સડસઠે હજાર નવસેા કાડાકાડી તારા ત્યાં શાભિત થયા હતા. એટલા જ તારાએ ત્યાં વર્તમાનમાં શાભિત થાય છે, અને ભવિષ્યમાં પણ એટલા જ તારાએ ત્યાં શેભશે, આ કથનનુ તાત્પય એવું છે કે-જમૂદ્વીપમાં બે ચંદ્રમા અને બે સૂર્યાં વિગેરે છે. એ પ્રમાણે પહેલાં કહેવામાં આવેલ છે. તે તેની અપેક્ષાથી લવણસમુદ્રમાં તેએની અમણી સંખ્યા થાય છે, એ જ વાત અહીં બતાવી છે, એ ચદ્ર અને સૂર્ય જંબૂઢીપમાં આવેલા ચંદ્ર અને સૂર્યંની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે. જબુદ્વીપમાં આવેલ એક સૂની શ્રેણીથી એ સૂર્ય પ્રતિબદ્ધ છે, અને એ સૂયૅ જ ખૂદ્વીપમાં આવેલ બીજા સૂની સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે, એ રીતે એ ચદ્રો જ દ્વીપના એક ચંદ્રની સમશ્રેણી થી પ્રતિબદ્ધ છે, અને બે ચંદ્રો જબુદ્રીપમાં આવેલ મીા ચંદ્રની સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે, એ અન્ને આ રીતે છે, યારે જ બુદ્વીપમાં આવેલ એક સૂ મેરૂની દક્ષિણ દિશાથી ગમન કરે છે, ત્યારે બીજો સૂર્ય તેનો સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ થઇને એક સૂ શિખાની લવણુસમુદ્રમાં પણ અંદર ચાલ ચાલે જીવાભિગમસૂત્ર ૧૪૬
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy