________________
છે. અર્થાત્ ગમન કરે છે તથા ખીન્ને સૂ કે જે તેની સાથે જ શ્રેણીથી પ્રતિબદ્ધ થયેલ છે, તે શિખાની બહાર ચાલે છે. એ જ સમયે જે સૂર્યાં જ ખૂદ્વીપમાં મેરૂના ઉત્તરભાગમાં ચાલે છે, તેની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ થયેલ સૂર્યાં લવણુસમુદ્રમાં ઉત્તરની બાજુએ શિખાની અંદર ચાલે છે. અને બીજો સૂર્યાં કે જે સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે તે શિખાની બહાર ચાલે છે. એજ રીતે ચાર ચંદ્રમાએના સંબંધમાં પણ કે જે જમૂદ્રીપમાં રહેલ એ ચંદ્રમાએની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે. તેમ સમજવું. તેથી જમૂદ્રીપની માફક લવણુ સમુદ્રમાં પણ જ્યારે મેની દક્ષિણ દિશામાં દિવસ હોય છે, ત્યારે મેની ઉત્તર દિશામાં પણ લવણુસમુદ્રમાં દિવસ હાય છે. તથા દક્ષિણ દિશામાં પણ દિવસ ડાય છે. ત્યારે પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં લવણુસમુદ્રમાં રાત હાય છે, અને જ્યારે મેરૂની પૂર્વીદેશામાં લવણુસમુદ્રમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમદિશામાં પણ દિવસ હાય છે, અને જ્યારે પશ્ચિમદિશામાં દિવસ હાય છે, ત્યારે પૂર્વ દિશામાં પશુ દિવસ હોય છે. તે સમયે મેરૂની દક્ષિણદિશામાં અને ઉત્તરદ્દિશામાં નિયમથી રાત્રી જ હાય છે, એ જ રીતનુંથન ધાતકી અંડ વિગેરેના સંબંધમાં પણ સમજી લેવુ. કેમકે ધાતકીખડમાં આવેલ ચદ્રો અને સૂર્યની અસ્થિતિ જ ખૂદ્વીપમાં આવેલ ચંદ્ર અને સૂર્યની સાથે સમશ્રેણીથી છે. સૂય પ્રગતિમાં એજ કહેલ છે—‘યાળ વળસમુદ્દે વાદ્દિળદ્ધે વિવસે भव तयाणं उत्तरड्ढे वि दिवसे भवइ, जयाणं उत्तरड्ढे दिवसे भवइ तयाणं लवणસમુદ્દે, પુત્યિમેળ રાફે મવદ્ ણં લદ્દા નંબુદ્દીને પીવે તહેવ' તથા ‘નચાાં ધાચર્ संडेदीवे दाहिणड्ढे दीवसे भवइ, तयाणं उत्तरडूढे वि, जयाणं उत्तरड्ढे दिवसे भवइ तयाणं धायइसंडे दीवे मंदराणं पव्वयाणं पुरत्थिमपच्चत्थिमेणं राई भवइ, एवं जहा जंबुद्दीवे तहेव कालोए जहा लवणे तहेव' तथा 'जयाणं अभितरपुक् खरद्धे दाहिणड्ढे दिवसे भवइ, तयाणं उत्तरड्ढे दिवसे हवइ, जयार्ण उत्तरड्ढे दिवसे Tas, ताणं अमितरड्ढे मंदराणं पव्वयाणं पुरत्थिमपच्चत्थिमेणं राई हवाइ सेसं નન્હા નવૂદ્દીને તહેવ' આ કથનના ભાવ એવા છે કે-જ્યારે લસમુદ્રના દક્ષિણામાં દિવસ હાય છે, ત્યારે ઉત્તરાર્ધામાં પણ દિવસ હાય છે. ત્યારે લવણુસમુદ્રમાં પૂર્વ પશ્ચિમદિશામાં રાત્રી હાય છે. એ પ્રમાણે જે રીતની વ્યવસ્થા જ ખૂદ્રીપમાં કહી છે. એજ પ્રમાણે અહી છે, તથા જ્યારે ધાતકીખડદ્વીપના દક્ષિણામાં દિવસ હેાય છે. ત્યારે ઉત્તરામાં પણ દિવસ હેાય છે. ત્યારે ધાતકીખંડ દ્વીપના પૂર્વ પશ્ચિમ ઉત્તરાર્ધમાં રાત્રી હોય છે. આ રીતે અહીયાં પણ જમૃદ્વીપના જેવું જ કથન છે. કાલેાદસમુદ્રમાં લવણુસમુદ્રના જેવી વ્ય વસ્થા છે, તથા જ્યારે ઉત્તરામાં દિવસ હાય છે, ત્યારે આભ્યન્તરામાં મદાની અને પતાની પૂર્વપશ્ચિમદિશામાં રાત્રી હેાય છે. તે શિવાય બાકીનું
જીવાભિગમસૂત્ર
૧૪૭