Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અનેક દ્વિપદ-બે પગવાળા ચતુષ્પદ-ચાર પગવાળા મૃગો પશુપક્ષિયે અને સરીસૃપેન્સને અપેય-ન પીવા લાયક એવું છે, કેવળ એ પેય-પીવા લાયક તો એ જ છે માટે છે કે જેઓ એ સમુદ્રમાં રહેતા હોય છે, તથા એજ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે કહ્યું પણ છે કે
'विषाज्जातो विषस्थो यो जन्तु र्जीवति तिष्ठति' म्रियते नैव भुञ्जानः तदन्येभ्योऽहि तं विषम् ॥ १ ॥
આ જ કારણથી લવણસમુદ્રનું નામ લવણસમુદ્ર એ પ્રમાણે થયેલ છે, તથા હે ગૌતમ ! લવણસમુદ્રનું લવણસમુદ્ર એ પ્રમાણેનું નામ થવામાં એક બીજું કારણ એ પણ છે કે–“નોરથ ઢવાવિવે મણિ પ૪િओवमद्विइए, से णं तत्थ सामाणिय जाव लवणसमुदस्स सुत्थियाए रायहाणीए अण्णेसिं जाव विहरइ से तेणठेणं गोयमा ! एवं वुच्चइ लवणसमुदे लवणसमुद्दे લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત નામના દેવ છે કે જેઓ મહદ્ધિક વિગેરે વિશેષણવાળા છે, અને આ લવણસમુદ્રમાં રહે છે, તેમનું આયુષ્ય એક પલ્યોપમનું છે. એ ઘણું જ બળવાનું છે. એ ત્યાં રહેતા થકા પિતાને સમય સુખપૂર્વક વિતાવે છે. તે કારણથી હે ગૌતમ ! આ સમુદ્રનું નામ લવણસમુદ્ર એ પ્રમાણે કહેલ છે, અથવા હે ગૌતમ ! લવણસમુદ્ર શાશ્વત છે. કેમકે–એ પહેલાં ન હતું તેમ નથી. વર્તમાનમાં નથી તેમ પણ નથી, તથા આગળ પણ તેનું વિદ્યમાનપણું રહેશે નહીં તેમ નથી. તેથી એ પહેલાં તે વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેથી જ તે ધ્રુવ યાવત્ નિત્ય છે, તેથી તે અનિમિત્તિક છે. સૂ૦ ૮૧
વળનું મંતે ! સમુ તિચંતા મર્સિ, વા, qમાસિંતિ ' ઇત્યાદિ
ટીકાર્થ –હે ભગવન ! લવણસમુદ્રમાં કેટલા ચંદ્રમાએ પ્રકાશ કર્યો હતે ? વર્તમાનમાં કેટલા ચંદ્રો પ્રકાશે છે ? અને ભવિષ્યમાં પણ કેટલા ચન્દ્રમા ત્યાં પ્રકાશ આપશે ? “gવં પંખું વિપુછા’ એજ રીતનો પ્રશ્ન પાંચેયના સંબંધમાં કરી લે તે આ પ્રમાણે છે-હે ભગવન ! લવણસમુદ્રમાં કેટલા સૂર્ય તપ્યા હતા ? વર્તમાનમાં કેટલા સૂર્ય તપે છે ? અને આગળ પણ કેટલા સૂર્ય તપશે ? ત્યાં કેટલા નક્ષત્રે ચમક્યા હતા ? વર્તમાનમાં ત્યાં કેટલા નક્ષત્રે ચમકે છે ? અને ભવિષ્યમાં કેટલા નક્ષત્રો ત્યાં ચમકશે ? કેટલા મહાગ્રહે ત્યાં ચાલ્યા છે ? વર્તમાનમાં કેટલા મહાગ્રહ ત્યાં ચાલે છે ? અને
જીવાભિગમસૂત્ર
૧૪૫