Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સેવા તવેતિ” કેટલાક દેવાએ એ સમયે એવા ઠાઠ કર્યો કે જાણે તેએ તાપગમિથી અત્યંત તપી રહ્યા હાય વેળા તેવા પતવેતિ' કેટલાક દેવાએ એવી સ્થિતિ તે સમયે બતાવી કે જાણે તેએ ર્મિથી ઘણીજ ખરાખરીતે ઘાયલ થઇ રહ્યા હાય બપ્પા તેવા નતિ તતિ યંતિ' કેટલાક દેવાએ પેાતાને એ સમયે. જવાલા માલાથી આકુળ વ્યાકુલ થવાનુ પણ, ગર્ભિથી તપાયમાન થવાનુ પણુ, અને ગર્મિથી બુરી રીતે ઘાયલ થવાનુ પણ પ્રગટ કર્યું અર્થાત્ એ પ્રકારને તેઓએ તે વખતે સ્વાંગ રચ્યા. પ્પા લેવા શનેંતિ, પેથા વિષ્ણુયાયતિ અપેાડ્યા તેવા વાસંતિ' કેટલાક દેવાએ એ સમયે એવુ દશ્ય પતાવ્યું કે જોણે તેએ મેઘાની જેમ ગ રહ્યા હોય કેટલાક દેવાએ એવું દૃશ્ય ઉપસ્થિત કર્યું. કે જાણે તેએ વિજળી જેવા ચમકી રહ્યા હાય અને કેટલાક દેવાએ એવું દૃશ્ય બતાવ્યું કે જાણે તેઓ પાણીની જેમ વરસી રહ્યા છે. તથા કેટલાક દેવાએ ત્રણે કાર્યો પણ કર્યા તેઓએ ગનાએ પણ કરી ચમકારા પણ કર્યા અને વણ્યા પણ ખરા, પેા સેવા ટ્રેયસન્નિવાયં 'તિ' કેટલાક દેવાએ એ વખતે દેવસનિપાત કર્યું અર્થાત્ પરસ્પર ઘણાજ સારા સંબંધ બાંધ્યા. પેનડ્યા તેવા તેવુ યિતિ' કેટલાક દેવાએ એ સમયે દૈવેાત્કલિકા કરી અર્થાત્ દેવાને હવાની જેમ નચાવ્યા. ગ્વેના ફેવા દેવ દરે તિ' કેટલાક દેવાએ દેવ કહકઠુ કર્યાં અર્થાત્ આનંદ વશ બનીને પોતાની ઇચ્છા પ્રમાણેના વચના દ્વારા જે દેવા ક્રીડા કરે છે. તેનું નામ દેવ કહેકહ છે. ‘બબ્વેના ફેવા તુતુકું રેતિ' કેટલાક દેવાએ એ સમયે દુહદુહક આ પ્રમાણેના અનુકરણ શબ્દોના ઉચ્ચાર કર્યા ‘જેવા તેવા તેવુ ોય તિ' કેટલાક દેવાએ એ સમયે વાદ્યોત કર્યાં. ખેડ્યા તેવા વિજીયાર નેતિ કેટલાક દેવાએ એ સમયે વિજળીયા ચમકાવી. ‘બળ્વચા લેવા ચેવચ્ચેનું રે તિ’ કેટલાક દેવાએ એ સમયે વસોને ફરકાવ્યા. અવેના ફેવા તેવુનોય વિષ્ણુચાર ચેજીવેવ ને તિ' કેટલાક દેવાએ એ સમયે દૈવાદ્યોત પણ કર્યા, વિજળી પણ ચમકાવી, અને હવામાં વસ્ત્રો પણ ફરકાવ્યા. ‘અલ્પે તેવા ઉપ્પરુત્થ ગતા ગાય સક્ષપાત' કેટલાક દેવાએ એ સમયે કમળા હાથમાં ગ્રહણ કર્યાં હતા, કેટલાક દેવાએ યાવત્ સહસ્રપત્રા વાળા કમળાને હાથમાં ધારણ કર્યા હતા. ઘટાચતા સઢ્યતા નવ પૂવડુચ્છસ્થતા' કેટલાક દેવાએ ઘટાએ હાથમાં લીધા હતા. કેટલાક દેવાએ કલશેા હાથમાં ગ્રહણ કર્યાં હતા. કેટલાક દેવાએ ધૂપદાનીયાને હાથમાં ધારણ કરી રાખેલ હતી. અહીંયા સૂત્રના અંતમાં આવેલ યાવત્પદથી ભૃંગાર, આદ, સ્થાલ, પાત્ર, સુપ્રતિષ્ટક વાતકરક, ચિત્ર, રત્નકર ડક, પુષ્પસ્ચંગેરી, યાવત્ લામહુસ્તચ ંગેરી, પુષ્પપટલક, યાવત્ લેામહસ્ત પટલક, સિહાસન, ચામર, તૈલસમુદ્ગક યાવત્ જન સમુદ્ગક. અને ધૂપકડુચ્છક આ બધા પદો ગ્રહણ કરાયા છે. ‘દત્તુદ ગાવ વિવસવિતળમાળદિયા' આ રીતે તેએ બધાજ દેવા હુષ્ટ, દુષ્ટ, યાવત્
જીવાભિગમસૂત્ર
૮૯