Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાઠ દ્વારા પ્રગટ કરેલ છે. તે ઢેળ અંતે ! હૂં વુઘરૂ ચળવવ્વચા રુંપળ પ્રયા' હે ભગવન્ આપ એવું શા કારણથી કહેા છે ? કે આ કઇંચન પર્યંત છે. અર્થાત આ પતાના નામ કંચન પર્યંત એ પ્રમાણે શા કારણથી પડેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-શોચમા ! ગળોનુ બનુ તત્વ तत्थ वापी उप्पलाई जाव कंचणवण्णाभाई कंचणगा देवा महिडूढिया जाव विह નૈતિ' હે ગૌતમ ! કંચન પર્વતની ઉપર અનેક સ્થળે વાવડિંચે છે. તલાવે છે. તળાવ પ ંક્તિયેા છે. તેમાં નાના મેાટા જુદી જુદી જાતના અનેક કમળે છે. મહાઋદ્ધિ વિગેરે વિશેષણેા વાળા કાંચન દેવ ત્યાં રહે છે. તેએ સામાનિક વિગેરે દેવાનુ અધિપતિ પણું કરતા થકા સુખ પૂર્વક ત્યાં રહે છે. તે બધા કાંચનના જેવી પ્રભાવાળા અને કાંચન જેવા રંગવાળા છે. તે કારણથી એ પતાને કાંચન એ નામથી કહ્યા છે. આ કાંચન પર્વત શાશ્વત છે. નિયત છે. અવ્યય છે. અવસ્થિત છે. અને નિત્ય છે. કેમકે એ પહેલાં ન હતા તેમ નથી. અર્થાત્ ભૂતકાળમાં તેએ વિદ્યમાન હતા. ભવિષ્ય કાળમાં રહેશે. અને વર્તમાનમાં તે વિદ્યમાન છે.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે-હે ભગવન્ ! કાંચનદેવાની કાંચનિકા રાજધાની કયાં આગળ આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! કાંચન પર્વતાની ઉત્તર દિશામાં તિર્ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગવાથી ખીજા જમૃદ્વીપમાં ૧૨ ખાર ચેાજન આગળ જવાથી કાંચનક દેવાની કાંચનિકા નામની રાજધાની આવેલી છે. તે રાજધાની ૧૨ ખાર ચેાજનની છે. આ રાજધાની એક પ્રાકાર-કાટથી ઘેરાયેલી છે. આ પ્રાકાર ૩૭ સાડત્રીસ ચેાજનના છે. તેની ઉંચાઇ ૮ આઠ ચેાજનની છે. વિગેરે પ્રકારનું તમામ કથન વિજય રાજધાનીના કથન પ્રમાણે અહી' સમજી લેવુ', ‘ાિં અંતે ! ઉત્તરાણ ઉત્તર, નામ વઢે વળત્તે' હે ભગવન્ ઉત્તર કુરૂક્ષેત્રમાં ઉત્તરકુરૂ નામનુ દ્રહ કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-નોયમા ! નીવંત′′ વાળિ બટ્ટ ચોત્તીત્તે લોયળસ રૂં સો ચેવ નમો બેયન્ત્રો' હે ગૌતમ ! નીલવંત દ્રથી ૮૩૪૪ આઠસો ચેાત્રીસ સાતિયા ચાર ચેાજન દૂર ઉત્તર કુરૂ નામનુ દ્રહ છે. તે સીતા મહા નદીના બહુ મધ્ય ભાગમાં છે. આ દ્ર ઉત્તર દક્ષિણ સુધી લાંબુ છે. પૂર્વ અને પશ્ચિમ સુધી તેના વિસ્તાર છે. તેની લંબાઇ ૧ એક હજાર યેાજનની છે. અને પાંચ સા ચાજન પહેાળાઇ છે. તેના ઉદ્વેષ-ઉડાઇ ૧૦ દસ ચેાજનની છે. તે અચ્છ આકાશ અને સ્ફટિક મણિના જેવુ નિળ છે. યાવત્ પ્રતિરૂપ છે. તેની બન્ને ખાજી એક એક પદ્મવર વેદિકા છે. તે પછી વનખંડ છે, અહીંયા પદ્મવર વેદિકાઓનું અને વનખડાનુ વર્ણન કરી લેવુ જોઇએ. એ વન તારણ વિગેરેના પાઠ સુધી કરવાનું છે. તાત્પર્ય એજ છે કે-પહેલાં જે પ્રમાણે નીલ વંત હતુ. વર્ણન કરવામાં આવેલ છે એજ પ્રમાણે આનુ વર્ણન છે. આ જીવાભિગમસૂત્ર
૧૨૩