Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રમાણવાળા છે. એવા ત્રણ વનખંડાથી એ ચારે ખાજુથી ઘેરાયેલ છે. વઢમેળ ટ્રોન્ગેાં તત્ત્વે' આ વનખડાના નામે આ પ્રમાણે છે—પ્રથમ વનખંડ ખીજુ' વનમ’ડ અને ત્રીજુ વનખંડ [વૃ સસળા ઘુસ્થિમાં વઢમં વળતરું ળાલે કોયળારૂં બોળાહિત્તા સ્થળ હવે મહં મળે છાત્તે' જ ખૂસુદનાની પૂર્વ દિશામાં જે પહેલુ વનખંડ છે, તેનાથી પચાસ યેાજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. વુદ્ધિમિòળ મયળસલ્લેિ માળિચવે નાય સયનિગ્ન' આ ભવનનું વન મહાજ’શ્રૃવૃક્ષની પૂર્વ દિશાની શાખાપર રહેલ ભવનની જેમ જ છે. યાવત્ ત્યાં એક દેવશયનીય છે. એ કથન સુધીનું વર્ણન અહી સમજી લેવુ.... ‘મેિાં પ્રથિમાં સરેન' એ જ પ્રમાણે બૃસુદ નાની દક્ષિણ દિશામાં જે પ્રથમ વનખંડ છે. તેનાથી પચાસ યાજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. તેનું વર્ણન પણ મહાજ ભુવૃક્ષની પૂદિશાની શાખાપર આવેલા ભવનના વર્ણન પ્રમાણે જ છે. યાવત્ ત્યાં એક દેવશયનીય છે, એ કથન સુધીનું તમામ વન અહીયા કરી લેવું એજ પ્રમાણે જંબુ
સુદનાની પશ્ચિમ દિશામાં અને ઉત્તર દિશામાં જે પ્રથમ વનખંડ છે, તેનાથી પચાસ પચાસ ચેાજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. તેના સંબંધનું વણ ન જેમ પહેલાં કહેવામાં આવી ગયેલ છે એ જ પ્રમાણે સમજી सेवु. 'जंबूए सुदंसणाए उत्तरपुरत्थिमेणं पढमं वणसंडं पण्णासं जोयणाई ओगाहित्ता પત્તાર નવાપુલથીબો વળત્તા' જ સુદર્શનાના ઇશાન ખુણામાં જે પહેલુ વનખંડ છે, તેનાથી ૫૦ પચાસ યાજન આગળ જવાથી ઘણી જ વિશાળ ચાર નંદાપુષ્કરિણીયા આવે છે. તેના નામે આ પ્રમાણે છે-‘વમાં કમળમાં, ચેવ મુદ્દા મુળ્મા' પદ્મા ૧, પદ્મપ્રભા ૨, કુમુદા ૩ અને કુમુદપ્રભા ૪. 'ताओणं णंदाओ पुक्खरिणीओ कोसं आयामेणं अर्द्ध कोसं विक्खभेणं, पंचधणुसया उव्वेणं अच्छाओ, सण्हाओ घट्टाओ, मट्ठाओ णिप्पंकाओ जाव पडिरूवाओ' એ દરેક નંદાપુષ્કરિણીયાની લ ́ખાઇ એક કેસ-ગાઉની છે. અને તેની પહેાળાઇ અર્ધા કાસની છે. તે દરેકની ઉંડાઇ પાંચસે ધનુષની છે. એ બધી જ નદા પુષ્કરિણીચે સ્વચ્છ છે. શ્લષ્ણુ છે, લષ્ટ છે, ધૃષ્ટ છે, સૃષ્ટ છે. નિષ્પક છે,
નિરજસ્ક છે. યાવત્ પ્રતિરૂપ છે. આ પ્રમાણે આનુ વર્ણન તારણાના પાઠ સુધી કરી લેવું જોઇએ. પૂર્વ દિશામાં પદ્મા, દક્ષિણ દિશામાં પદ્મપ્રભા, પશ્ચિમ દિશામાં કુમુદા અને ઉત્તર દિશામાં કુમુદપ્રભા નામની ન ંદાપુષ્કરિણીયા છે. સ્વચ્છ વિગેરે પદાના અથ પહેલા કરવામાં આવેલ છે. એજ પ્રમાણે છે, ॥ સૂ. ૭૮ ૫
જીવાભિગમસૂત્ર
૧૩૨