Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવેલ ફીણના ઢગલા જેવી અતિરમણીય જણાય છે. આ સિંહાસના સર્વાત્મના રત્નમય છે. યાવત્ પ્રતિરૂપ છે. આ બન્ને વિજય દૃષ્યના બહુમધ્યભાગમાં એ વામય અંકુશા છે. એ વજ્રમય અંકુશાની મધ્યમાં એટલે કે દરેક અંકુશના મધ્ય ભાગમાં કુલિકા મુક્તાદામ છે. દરેક ભિકામુક્તાદામ ખીજી અનેક કુલિકામુક્તાદામાંથી કે જેની ઉંચાઇનું પ્રમાણુ કુંભિકાદામથી અર્ધું છે તેનાથી ચારે બાજુથી ઘેરાયેલ છે. આ મુક્તાદામ તપનીય સેાનાના ઝુમકાએથી યુક્ત છે. તથા સેનાના પ્રતાથી સુÀાભિત છે. આ ક્રમથી પ્રાસાદાવત...સકેાનું ભૂમિભાગેાનુ ઉલ્લેાક-છતનું અને મણિપીઠિકાઓનું સિંહાસનાનું વિજય દૃષ્યનું અંકુશાનુ અને મુક્તાદામાનું વર્ણન કરી લેવું જોઇએ. આ હેતુથી સૂત્રકારે ‘મૂમિમા રોયા' એ બેઉ પ્રાસાદાવતસકાના ભૂમિભાગ અને ઉલ્લેાકેાનુ વર્ણન કરી લેવુ' એમ કહેલ છે.-એ ભૂમિભાગેાની તો નોયનારૂં મળિઢિયા' એ યાજનની લખાઈ પહેાળાઇ વાળી મણિપીઠિકા છે. એ મણિ
પીઠિકાનું વર્ણન પહેલાના વન પ્રમાણે છે. દરેક મણિપીઠિકાની ઉપર સપ રિવાર–ભદ્રસિંહાસનાની સહિત સિ’હસના છે. યાવત્ એ યમક નામના દેવા તેના પર બેસે છે. એ દરેક સિહાસનાની ઉત્તર અને પૂર્વ દિશાએ બન્ને યમક દેવાના ચાર હજાર સામાનિક દેવાના ચાર હજાર ભદ્રાસના છે. વિજય દેવના પ્રકરણમાં જે પ્રમાણે પહેલા સિંહાસનેાના પરિવારનુ વર્ણન કરવામાં આવેલ છે એજ પ્રમાણેનુ વર્ણન અહીંયાં પણ કરી લેવુ જોઇએ. અર્થાત્ અહિયાં એ બન્ને પ્રાસાદાવત...સકેાની ઉપર આઠે આઠે મંગલ દ્રવ્યેા છે. ધજાએ છે. અને છત્રાતિ છત્રે છે. આ પ્રમાણેનુ' સઘળુ વર્ષોંન અહીં કરી લેવું. ‘સે ટ્રેન મંતે! વં મુખ્વર્ગમાયા ગમાપન્યા' હે ભગવન આ યમક પત્તાનુ યમક પત
ધ્વજા
એ પ્રમાણેનુ નામ શા કારણથી કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમા ! નમળેતુાં પથ્થમ્મુ વુડ્ડાવુંટિયાનુ ગાય સસ્સ પન્ના” હે ગૌતમ ! યમક પતેની ઉપર જે નાની નાની વાવડીયા છે તળાવેા છે; તલાવ પ ંક્તિયા છે. ખિલે છે. બિલપક્તિયેા છે, તે બધામાં નાવ નદલત્તાએઁ' અનેક ઉત્પલે છે, પદ્મો છે; કુમુદ્દો છે; કમળે છે, પુંડરીકે છે; શતપત્ર છે, અને સહસ્રપત્રા છે. મળમારૂં' તેની પ્રભા પક્ષિઓની પ્રભા જેવી છે. અહિયાં યમક શબ્દના અર્થ પક્ષિ એ પ્રમાણેના છે. ‘નમન વાર્’ અને તેનું વર્ણન પણ યમકના વર્ણન જેવુ જ છે. ‘માય થ રો લેવા અહીંયા યમક નામના એ દેવેા નિવાસ કરે છે. ‘ગાય મઢિયા’ તેએ પરિવાર વિમાન વિગેરે પ્રકારની મહાન્ ઋદ્ધિથી યુક્ત છે. મહાદ્યુતિવાળા છે અને મહાયશવાળા છે, મહાસુખશાળી અને મહાપ્રભાવશાળી છે. તેઓની સ્થિતિ
જીવાભિગમસૂત્ર
૧૧૩