Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ઉત્તરકુરૂના વિષયનું પ્રતિપાદન કરવાવાળા સૂત્રનું સંકલન કરવા માટે આ ત્રણ સંગ્રહ ગાથાઓ છે.
'उसु जीवा धणुपुट्ट भूमिगुम्मा य हेरु उद्दाला, तिलगलयावणराई रुक्खा मणुयाय आहारे ॥ १ ॥ हा गामाय असी हिरण्णराया य दासमाया य, । अरिवेरिए य मित्ते विवाहमह नटु सगडा य ॥ २ ॥ બાસા, માવો, સૌદ્દા, સાટી વાળૂચ નસાદી । મુદ્ધો ર્ફિ, વટ્ટળાય અનુસન્નળા ચેવ || ૢ ||
આ ગાથાઓનેા ભાવ આ પ્રમાણે છે–સૌથી પહેલાં ઉત્તર કુરૂના સંબં– ધમાં જુનીવા નુÇટ તેનુ' પ્રતિપાદક સૂત્ર છે. તે પછી હેરૂતાલ વન સંબંધી સૂત્ર છે તે પછી ગુલ્મ પ્રતિપાદક સૂત્ર છે. તે પછી ઉદાલ વિગેરે સબ ધી સૂત્ર છે. તે પછી તિલક પદથી ઉપલક્ષિત પદ છે, તે પછી લતા સંબંધી
સૂત્ર છે. તે પછી વનરાજી સબંધી સૂત્ર છે. તે પછી ૧૦ દસ પ્રકારના કલ્પ વૃક્ષેને પ્રતિપાદન કરવાવાળા ૧૦ દસ સૂત્રેા છે. તે પછી મનુષ્ય સંબંધી ૩ ત્રણ સૂત્ર છે. તેમાં પહેલ' સૂત્ર પુરૂષ સબધી છે. બીજુ સૂત્ર સ્ત્રી સંબંધી છે. અને ત્રીજુ સૂત્ર સામાન્ય રીતે ઉભયના સબધમાં છે. તે પછી આહાર સંબધી સૂત્ર છે. તે પછી ગૃહ સંબંધી એ સૂત્રેા છે. તેમાં પહેલુ સૂત્ર ગૃહા કાર વૃક્ષનુ કથન કરે છે. અને ગૃહ વગેરેના અભાવનું કથન કરનારૂ છે. તે પછી ગ્રામાદિના અભાવનું કથન કરવાવાળું સૂત્ર છે. તે પછી અસી વિગેરેના અભાવનું કથન કરવાવાળું સૂત્ર છે. તે પછી હિરણ્ય વગેરેનું કથન કરનારૂ સૂત્ર છે તે પછી રાજા વિગેરેના અભાવાને ખતાવનારૂ સૂત્ર છે. તે પછી દાસ વિગેરેના અભાવને બતાવનારૂ સૂત્ર છે. તે પછી માતા વિગેરેના અભાવનું પ્રતિ પાદન કરવાવાળું સૂત્ર છે. તે પછી અરિ-વેરી-શત્રુ વિગેરેના પ્રતિષેધ કરવાવાળું સૂત્ર છે. તે પછી પિતા વિગેરેના અભાવને તાવનારૂ સૂત્ર છે. તે પછી
જીવાભિગમસૂત્ર
૧૦૯