Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવામાં આવ્યેા. એજ વાત હવે સૂત્રકાર વિશેષ રીતે ખતાવવા નીચેના સૂત્ર પાઠ કહે છે.-જે કલશેાથી તે વિજયદેવના અભિષેક કરવામાં આવ્યે એકલશે ઉત્તર વિક્રિયા શક્તિથી ઉત્પન્ન થયા હતા. અને તે બધા કલશેા જૂદા જૂદા સ્થાનામાંથી લાવવામાં આવેલા કમળાની ઉપર સ્થાપિત કરવામાં આવ્યા હતા. ‘યૂમિન વિિદપુìવિં’તેમાં સુગંધ યુક્ત શ્રેષ્ઠ પાણી ભરવામાં આવેલ હતું'. 'ચાચ ચખ્યાäિ' ચંદનથી તે ચર્ચિત કરવામાં આવ્યા હતા. ‘વિદ્ધ ટેનુ' પદ્મ અને ઉત્પલેાના તેના પર ઢાંકણા રાખવામાં આવેલ હતા. તજી સુકુમારુ જોમહિિહૈિં' તે સુકામળ હાથેામાં ધારણ કરવામાં આવ્યા હતા અર્થાત્ એવા હાથેામાં ધારણ કરવામાં આવ્યા હતા અર્થાત્ એવા હાથાથી તે કલશે। પકડેલા હતા. ‘બટ્ટસસાળ સોળચાળ સાળં' એ કલશેમાં ૧૦૦૮ એક હજારને આઠ સેાનાથી બનાવેલ કલશે। હતા. મચાળ નાવ અનુ સાળું ઓમેચાળ સાળ' ૧૦૦૮ એક હજાર આઠ ચાંદીનાં અનેલ કલશેા હતા. યાવત્ ૧૦૦૮ એક હજારને આઠ માટિના બનેલ કલશે। હતા. અહીંયાં ચાવત્ શબ્દથી ૧૦૦૮ એક હજારને આઠ મણિથી બનેલા કલશેાના ૧૦૦૮ એક હજારને આઠ સેાના અને ચાંદીની મિલાવટથી બનાવવામાં આવેલા કલશોના ૧૦૦૮ એક હજારને આઠ સેાના અને મણિયાની મિલાવટથી બનાવેલા લશો વિગેરે ગ્રહણ કરાયા છે. આ પ્રમાણે ૮૪ ચાર્યાશી હજાર અને ૬૪ ચેાસઠ લશોથી તે વિજયદેવના અભિષેક કરવામાં આવેલ હતા. તથા 'सव्वोदएहिं सव्वमट्टिया हिं सव्वतूवरेहिं सम्बपुष्फेहिं जाव सव्बोसहिसिद्धચદ્િ' ગંગા વિગેરે મહાનદીયાના જલ દ્વારા અને એ મહાનક્રિયાના બન્ને કિનારાએ પરથી લાવવામાં આવેલ માટેિથી સઘળી ઋતુઓના ઉત્તમ પુષ્પો વિગેરેથી યાવત્ સૌ ષધિયા અને પીળા સા દ્વારા ‘થ્લિઢોર્સબ્નजुत्तीए सव्ववलेणं सव्वसमुदपणं सव्वादरेणं सव्वविभूतिए सव्वविभूसाए सव्वसंभ्रमेणं सव्वारोहेणं सव्वणाडएहिं सव्वपुष्पगंधमल्लालंकारविभूसाए' तेथे પરિવાર યુક્ત વિગેરે પ્રકારની ઋદ્ધિ અનુસાર, શક્તિ અનુસાર, વિસ્ફાતિ શારીરિક તેજ પ્રમાણે પાત પોતાના હાથી વિગેરે પ્રકારના સૈન્ય પ્રમાણે તથા પોત પોતાના આભિયાગ્ય વગેરે સઘળા પરિવાર પ્રમાણે તેમજ ઘણાજ વધારે આદર પૂર્વક પોત પોતાની આભ્યન્તરિક વૈક્રિયકરણાદિ રૂપ શક્તિથી અને પેત પેાતાની વિભૂતિ સાથે તથા બાહ્યમાં રત્નાદિ સંપત્તિથી સર્વ પ્રકારથી પોત પોતાની શક્તિ પ્રમાણે શ્રૃંગાર વિગેરે કરીને તમામ પ્રકારના આદર ભાવ સાથે સઘળી પ્રકારની સામગ્રી સાથે તેમજ અનેક પ્રકારના નાટકો કરવારૂપ મહાન ઉત્સવા પૂર્વક સઘળા પુષ્પો ગંધ, માળાએ, અને અલંકાર રૂપ વિભૂષાઓની સાથે સાથે ‘સવ્વ વિઘ્ન તુડિનિળાળ' સઘળા દિવ્ય વાજાઓ ની ધ્વનીના—અવાજ પૂર્ણાંક ‘મચા દૂઢી’ ઘણી મોટી એવી પોત પાતાની જીવાભિગમસૂત્ર
૮૧