Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વર્ણન કરવાના સંબંધમાં સૂત્રકારે ‘વળસંદેવળો માળિયો આ સૂત્રપાઠ દ્વારા અહીંયાં પ્રગટ કરેલ છે. વનાનું વર્ણન નાવ વવે વાળમંત’ આ સૂત્ર પાઠના કથન પ્રમાણે અહીંયાં એ પ્રમાણે કરવું જોઈએ કે આ વનખડામાં ‘વચ્ચે વાળ મંતરા દેવાય તેવીલોયા' અનેક વાનભ્યન્તર દેવ અને દેવિયા આવીને સૂખપૂર્વક ઉઠે બેસે છે. ‘સયંતિ’ સૂવે છે. પગ ફેલાવીને આરામ કરે છે. મનુષ્યા પ્રમાણે તે ઉંઘતા નથી. કેમકે દેવયેાનિ હેાવાથી તેઓને મનુષ્યા પ્રમાણે નિદ્રા હેાતી નથી. ‘વિકૃતિ’ કયાંક કયાંક તેઓ ઉભા રહે છે. ‘નિસીવૃતિ’ કયાંક કયાંક તે બેસી રહે છે. કયાંક કયાંક તેઓ ‘તુįતિ” સૂઇ રહે છે, પડખા મલે છે. અને આરામ કરે છે. ‘સ્મૃતિ’ કયાંક કયાંક તેઓ પરસ્પર પ્રેમાલિંગન કરે છે. ‘તિ’ તથા કયાંક કયાંક તેના મનમાં જે ચે એવું કામ કર્યો કરે છે. હ્રીતિ’ કયારેક તે ખેલે છે. અર્થાત્ તેને જે રીતે સુખ લાગે તે પ્રમાણે તેઓ આમ તેમ એ વનખડામાં ફરે છે. તથા મનેવિનાદ માટે તેએ કયારેક કયારેક નાચે પણ છે. કયારેક કયારેક ગાય છે. અને કયારેક અનેક પ્રકારના વાજી ંત્રા વગાડે છે. ‘મોતિ’ કયારેક કયારેક તે ત્યાં વિષય સેવન પણ કરે છે. આ પ્રમાણે તે દેવ અને દેવિયા ‘પુરાવો ળાનં’ પૂર્વભવમાં કરેલા પેાતાના એવા પૂના કર્મોના કે જે મુવિનં” એ સમયમાં વિશેષ પ્રકારથી તે કાળને ઉચિત ધાર્મિક અનુષ્ઠાન કરવામાં અપ્રમાદ કરવાથી ક્ષમા વિગેરે ભાવે રાખવાથી પ્રાપ્ત કરવામાં આવેલ‘મુર્ખાર તાળ’મૈત્રી સત્યભાષણ, પરદ્રવ્યાનપહરણ અને સુશીલ પણું વિગેરે રૂપ પરાક્રમના કારણે જેમાં અનુભાગ બંધ શુભરૂપ જ થાય અને એજ કારણે ‘મુમન” જે શુભફલને આપવા વાળા થયેલ છે. ‘ખં’ અનર્થાને ઉપશમ કરવાવાળા એવા ‘કાળું વિત્તિવિસેલું' આનદ કારક ઉય વિશેષને વચનુ રમવમાળા' ભાગવતા રહે છે. ‘ર્તામાં વળતંદાળ’ એ વનખડાના ‘વધુમાસમા ખરેખર વચ્ચે વચ્ચે પત્તેયં પત્તેયં પાસાયŕગ્રેસના વળત્તા' અર્થાત્ દરેક વનખડાના ખરેખર મધ્ય ભાગમાં શ્રેષ્ઠ પ્રાસાદો કહ્યા છે. આ પ્રાસાદોની ઊંચાઈ ૬૨ બાસડ યોજન અને અધ કાસની છે. ‘તીસગોયળજું કોર્સ ૨ ગાયામવિહંમેળ' તથા તેની લંબાઇ પહેાળાઇ ૩૧ એકત્રીસ યેાજન અને એક કાસની છે. ‘અદમુયમૂર્તિયા તહે નાવ ગતો વટ્ઠસમળિકા મૂમિમાળા વળત્ત' આ પ્રાસાદાવતસાના સબંધમાં આ સૂત્રપાડ દ્વારા જે પ્રમાણેનું વર્ણન હું સમરમણીય ભૂમિભાગ સુધી પહેલાં કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ વર્ણન અહીયા પણ કરીલેવુ જોઇએ. આ વર્ણનમાં ‘યુતત્ત્વતત્ર સિતા વ
જીવાભિગમસૂત્ર
૪૩