Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિગ્રંથ શ્રમણ અને નિગ્રંથ શ્રમણને દાનચારે જાતના આહારે-આપતી પિતાને વખત પસાર કરવા લાગી. | સૂત્ર “છ” છે
‘તણ તીરે વોટ્ટિાઢાણ”
ટીકાથી-(તi) ત્યાર પછી (તી વઢિા) તે પહિલાને જ્યારે તે (અન્ના સારું) કે એક દિવસે ( પુરવીવારમતિ) રાત્રિના આધ્યાત્મિક યાવત મને ગત સંકલ્પ ઉદ્દભવે કે __ (एवं खलु अहं तेयलिपुत्तस्स पुब्बि इट्ठा ५ आसि इयाणि अणिट्ठा ५ जाव परिभोगं वा तं सेयं खलु मम सुब्धयाणं अजाणं अंतिए पव्वइत्तए)
પહેલાં હું તેતલિપુત્રને ખૂબજ ઈષ્ટકત, પ્રિય, મનેઝ અને મનેમ હતી પણ હવે હું તેમના માટે તેવી રહી નથી અનીષ્ટ વગેરે થઈ પડી છું. મારી સાથે વાતચીતની વાત તો દૂર રહી પણ તેઓ મારું માં પણ જોવા માગતા નથી. ખરેખર પુરુષોની મનોવૃત્તિ કેટલી બધી ચંચળ હોય છે ? જેને પહેલાં જે હું ઈષ્ટ, કાત, પ્રિય, વગેરેના રૂપમાં હતી, હવે તેને તેજ હું અનિષ્ટ અપ્રિય વગેરે થઈ પડી છું આ તેતલિપુત્ર મારા નામ ગોત્ર સુદ્ધાં સાંભળવા માગતા નથી ત્યારે મને જોવાની અને મારી સાથે રહેવાની તે તેમને પાછલા પહેરમાં (હું વાર્થિ જ્ઞાનમાળી વાવે કરશથિ કાવ સમુપને) ઘર-ગૃહસ્થીના વિચારકરતી જાગી રહી હતી ત્યારે–આ જાતનો દરકાર જ શી હિય? એથી મને હવે એજ યોગ્ય લાગે છે કે હું સુત્રતા આર્થિકાઓની પાસે પ્રજિત થઈ જાઉ.
( एवं संपेहेइ, संपेहिता कल्लं जाव पाउप्पभायाए जेणेव तेयलिपुत्ते तेणेव ઉવી જીરૂ).
આ રીતે જ્યારે તેણે ચક્કસ વિચાર કરી લીધું ત્યારે તે સવારે સૂર્યોદય થતાં જ્યાં તેતલિપુત્ર અમાત્ય હતું. ત્યાં પહોંચી
(उवागच्छित्ता करयल० एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! मए सुन्धयाणं अज्जाणं अंतिए धम्मे णिसंते जाव अब्भणुनाया पव्वइत्तए, तएणं तेयलिपुत्ते पोट्टिलं एवं वयासी-एवं खलु तुमं देवाणुप्पिए ! मुंडा पव्वइया समाणीकालमासे कालं किच्चा अन्नतरेसु देवलोएम देवत्ताए उववन्निहिसि तं जइणं तुम देवाणुप्पिए ! ममं ताओ देवलोयाओ आगम्म, केवलिपन्नत्ते धम्मे बोहेहि तो हे विसज्जेमि)
ત્યાં જઈને તેણે તેમને બંને હાથ જોડીને નમસ્કાર કર્યા અને ત્યારપછી તે આ પ્રમાણે કહેવા લાગી કે હે દેવાનુપ્રિય! મેં સુવતા આર્યાની પાસેથી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૨૫