Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે વાત જ કયાં રહી ? એથી હૈ આઓ તમે સી શિક્ષિતા છે, બહજ્ઞાતા છે-એટલે કે ઘણા શાસ્ત્રોના જ્ઞાનથી નિપુણ છે, બહુપંડિતા છે અનેક જાતની વિદ્યાઓમાં કુશળ છે, ઘણાં ગામ, બાર સ્થાનોમાં વિહાર કરતાં રહો છે, અને ઘણું રાજેશ્વર વગેરેના મહેલમાં આવજા કરતાં રહે છે. ( તં રિ
હું મે અનાગો) તે હૈ આઓ ! (જે હિંfજવુaોuT) કયાંક ગમે તે ચૂર્ણ ગ-દ્રવ્ય ચુણેને તંભન વગેરેને યોગ,
(मंतजोएवा कम्मणजोए वा हिय उड्डावणे वा, काउड्डावणे चा अभिओगिए वा वसीकरणे वा, कोउयकम्मे वा, भूइकम्मे वा मूले कंदे छल्ली बल्ली सिलिया, वा गुलिया वा, ओसहे वा, भेसज्जे वा उक्लद्धपुव्वे वा जेणाहं तेतलि. पुनस्स पुणरवि इटा ५ मवेज्जामि)
મંત્રયોગ-વશીકરણ વગેરે મંત્રને વેગ-કામણગ, ઉચ્ચારણ વગેરે મત્રને વેગ, હૃદયહુવન-ચિત્તાકર્ષક વસ્તુ વિશેષને વેગ, આભિગિકપરાભવ કરવાના ગ, વશીકરણું–વશીકરણ ગ, કૌતુકકર્મ–સૌભાગ્યવહેંક સ્નાન વગેરેને ધગ, ભૂતિકમ-મંત્ર વગેરેથી અભિમંત્રિત કરીને ભસ્મ (રાખેડી) નું પ્રક્ષેપણ રૂપ યોગ તેમજ ઔષધીઓના મૂળ, કંદ, વ૬ (છાલ) તેમજ લતા, શિલિકા–તૃણ વિશેષ ગાળી, ઔષધ, ભૈષજ્ય વગેરે વસ્તુઓને પગ તમારા જેવામાં ચોકકસ આવ્યો જ હશે. એટલા માટે તમે કૃપા કરીને એમાંથી ગમે તે વેગ મને ચેકસ આપ કે જેના સેવનથી હું ફરી તેતલિ. પુત્રના ઈષ્ટ, કાત, મિય, મનસ અને મનેમ થઈ જાઊં,
(तएणं ताओ अज्जाओ पोट्टिलाए एवंवुत्ताओ समाणीओ दो वि हत्थे कन्ने ठवेंति, ठावित्ता पोट्टि एवं वयासी अम्हेणं देवाणुपिया ! समणीओ निग्गंथीओ जाव गुत्तवंभयारिणीओ, नो खलु कप्पइ अम्हं एयप्पयारकन्नेहि वि निसामित्तए किमंग उवदिसित्तए वा, आयरित्तए वा ! अम्हं णं तव देवाणुप्पिया ! विचित्तं केवलिपनत्तं धम्म पडिकहिज्जामो)
આ પ્રમાણે પિદિલાની વાત સાંભળીને તે આર્યાએ પોતાના બને કાને ઉપર હાથ મૂકી દીધા અને મૂકીને એમ કહેવા લાગી હે દેવાનુપ્રિયે ! અમે તે નિગ્રંથ શ્રમણીએ છીએ નવાવાડ સહિત બ્રહ્મચર્યનું અમે પાલન કરીએ છીએ. હે પુત્ર! તમારી એવી વાતો અમારા માટે કાનથી સાંભળવી પણ ચગ્ય લેખાય નહિ ત્યારે તેના વિશે ઉપદેશની વાત તે સાવ અયોગ્ય જ છે. અમે આ વિશે તમને કઈ પણ જાતને ઉપદેશ પણ આપી શકીએ નહીં તે પછી જાતે આનું આચરણ કેવી રીતે કરી શકીએ ? એટલે કે આ બાબતને ઉપદેશ આપ તેમજ પિતે આનું આચરણ કરવું તે બધું અમારા કલ્પ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩