Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( तएणं तेतलिपुत्ते पोट्रिटलं ओहयमणसंकप्पं जाव झियायमाणि पासइ पासित्ता एवं वयावी माणं तुमे देवाणुप्पिया ओहयमणसंकप्पा जाव झियाहि, तुमं चणं ममं महाणसंसि विउलं असणपाणं खाइमं साइमं उवक्खडावेहिं, उवक्खडावित्ता बहूणं समणमाहण जाव वणीपगाणं देयमाणी य दवावेमाणी य विहराहि तएणं सा पोटिला तेतलिपुत्तेणं एवं वुत्ता समाणा हट्टतुट्ठा तेयतिपुत्तस्स एयमट्ट पडिसुणेइ, पडिमुणित्ता कल्लाकाल्लि महाणसंसि विपुलं असण जाव दवावेमाणी विहरइ)
આટલામાં અપહતમન સંકલ્પ થઈને આર્તધ્યાન કરતી તે પિટિલાને અમાત્ય તેતલિપુત્રે જોઈ અને જોઈને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે અપહતમનસંકલપ થઈને આર્તધ્યાન કરે નહિ-તમે મારી ભેજન શાળામાં જઈને પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આમ
ચાર જાતના આહારે બનાવડા અને બનાવડાવીને તેને ઘણા શ્રમણ બ્રાહ્મણ થાવત્ યાચકને પોતે આપે અને બીજાઓને હુકમ કરીને અપાવે. તેતલિ પુત્ર અમાત્યે જ્યારે આ પ્રમાણે પિદિલાને કહ્યું ત્યારે તે ખૂબ જ પ્રસન્ન તેમજ સંતુષ્ટ થઈ ગઈ અને તેણે તેતલિપુત્રની આ વાત સ્વીકારી લીધી. અને તે દરરોજ ભોજન શાળામાં ચારે જાતના આહારે બનાવડાવીને શ્રમણ બ્રાહ્મણ વગેરે ને પિતે આહાર આપવાલાગી અને બીજાઓ દ્વારા અપાવવા લાગી સુદ
तेणं कालेणं तेणं समएणे इत्यादि ॥
ટીકાઈ—(તે જે તે સમજ) તે કળે અને તે સમયે ( सुव्वयाओ नामं अज्जाओ ईरिया समियाओ जाव गुत्तबंभयारिणीभी बहुस्सु. याओ बहुपरिवाराओ पुव्वाणुपुवि० जेणामेव तेतलिपुरे गयरे तेणेव उवागच्छइ)
સુત્રતા નામની આ તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતી તેતલિપુર નગરમાં આવી તે ઈસમિતિ વગેરે ૫ (પાંચ) સમિતિઓનું પાલન કરનારી હતી તેમજ ગુપ્ત બ્રહ્મચારિણે હતી. તે બહુશ્રત તેમજ ઘણા પરિવારે થી વીંટળાયેલી હતી.
(૩વાછિત ગરાહિ ૩ વિજાણંતિ, કિવિ સંમે તારા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩