Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अपाणं भावेमाणीओ विहरति तएणं तासिं सुव्यायाणं अजाणं एगेसंघाडए पडमाए पोरिसीए सज्झायं करेइ जाच अडमाणे तेतलिस्स गिहं अणुपविडे) ત્યાં આવીને તેમણે યથાકલ્પ (સાધુકલ્પ પ્રમાણે) રહેવાની આજ્ઞા માંગી અને ત્યારપછી તે ૧૭ જાતના સંયમ અને ૧૨ જાતના તપ વડે પિતાની જાતને વાસિત કરતાં તે ત્યાં રોકાઈ. સુત્રતા આર્યાને એક સંઘાટક હતા જે પ્રથમ ૌરૂષીમાં સ્વાધ્યાય કરતે હતો, દ્વિતીય પૌરૂષીમાં સૂત્રાર્થનું ચિંતન રૂપ ધ્યાન કરો અને તૃતીય પૌરૂષીમાં સુત્રતા આર્યાની આજ્ઞા મેળવીને ઊંચા, નીચા અને મધ્યમ કુળમાં ગોચરી માટે જતા હતા. આ પ્રમાણે તે સંઘાટક તૃતીય
રૂષીમાં ઉપરોક્ત ઊંચા વગેરે કુળોના ઘરમાં ગોચરી માટે ફરતાં ફરતાં તેતલિપત્ર અમાત્યને ત્યાં આવ્યું. (તoi ur vોટ્ટિા તાઓ જાગો જ્ઞwળીઓ પાસ) પિફ્રિલાએ જ્યારે સંઘાટક આર્યાએને પોતાને ઘેર આવેલી જોઇ ત્યારે તે (જાણિત્તા ઈંદ્ર તુ ગાગો કમુરુ) જેઈને તે ખૂબ જ પ્રસન્ન થઈ અને પિતાના આસનથી ઊભી થઈ.
(अभुट्टित्ता बंदइ णमंसइ. वंदित्ता, णमंसित्ता विउलं असण जाव पडिलाभेइ पडिलाभित्ता एवं वयासी)
ઊભી થઈને તેણે તેમને નમન કર્યા. વંદન અને નમન કરીને તેણે તેમને પુષ્કળ પ્રમાણમાં અશન, પાન વગેરે ચાર જાતના આહાર આપ્યા અને આપીને તે આ પ્રમાણે કહેવા લાગી કે –
( एवं खलु अहं अज्जाओ ! तेतलिपुत्तस्स पुव्वं इठा ५ आसि, इयाणि ५ दंसणं वा परिभोगंवा तं तुब्भेण अज्जाओ सिक्खियाओ बहुनायाओ बहपढियाओ बहूणि गामागर जाव अहिंडइ, बहूणं राईसर जाव गिहाई अणुपविसइ) _ હે આર્માઓ! હું પહેલા તેતલિપુત્ર અમાત્યના માટે ખૂબ જ ઈચ્છ, કાંત, પ્રિય, મને જ્ઞ અને મનેમ હતી પણ હવે હું તેમના માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમને અને અમનેમ થઈ પડી છું. તેઓ મારાં નામ ગેત્ર સુદ્ધાં સાંભળવા ઈચ્છતા નથી ત્યારે મારી સામે પરિભેગ કરવાની અને મને જોવાની
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩