Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુધી ભારે ઉત્સવ ઉજ તેમજ ભેજન વગેરેથી મિત્ર જ્ઞાતિ વગેરે પ્રમુખ લેકેને સત્કાર અને સન્માન કરીને તેણે તેની સમક્ષ આ પ્રમાણે કહ્યું કે આ અમારો પુત્ર રાજા કનકરથના રાજ્યમાં ઉપન્ન થયો છે એથી એ“કનકધવજ” નામે પ્રસિદ્ધ થાય. ત્યાર પછી તે કનકધ્વજ સમય પસાર થતાં ધીમે ધીમે મોટે થતાં યાવત ભાગ સમર્થ થઈ ગયે એટલે કે જુવાન થઈ ગયે. સૂ૦ ૫ છે
तएणं सा पोट्टिला इत्यादि ।
ટીકર્થ-(vi) ત્યાર પછી વારિત્રા) તે અમાત્યની પત્ની પેટ્રિલી (ઇ. જ ચાહું) કે ઈ વખતે ગમે તે કારણે (તેજિપુર જિE ધ કાયા વારિ સોરચા) તેતલિ પુત્રને માટે અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનેમ થઈ પડી. __(णेच्छइ तेतलिपुत्ते पोट्टिलाए नाम गोत्तमवि सवणयाए कि पुणदरिसणं वा પરિમો વા )
એથી તેતલિપુત્ર અમાત્યને તેનું નામ ગોત્ર સુદ્ધાં સાંભળવું પણ પસંદ પડતું ન હતું ત્યારે તેને જોવાની અને તેની પાસે જવાની તે વાત જ શી?
(तएणं तीसे पोटिलाए अनया कयाई पुव्यावरत्तकालसमयंसि इमेयास्वे अत्झथिए जाव समुप्पजित्था )
જ્યારે અમાત્ય તેતલિપુત્રને પિટિલા એ પિતાના પ્રત્યે આટલી બધી ઉપેક્ષા અને અનાદરતા જોઈ ત્યારે કેઈ વખતે એક દિવસ રાત્રિના મધ્યભાગમાં તેના મનમાં આ જાતને આધ્યાત્મિક યાવત્ મને ગત સંકલ્પ ઉત્પન્ન થતા કે
( एवं खलु अहं तेतलिस्स पुब्धि इट्ठा ५ आसि इयाणिं अणिट्ठा ५ जाया नेच्छइ य तेतलिपुत्ते मम नाम जाव झियायइ )
પહેલાં હું તેતલિપુત્ર અમાત્યને માટે ઈષ્ટ, કાંત, પ્રિય, મનજ્ઞ અને મનેમ હતી. પણ હમણાં હું તેમના માટે અનિષ્ટ થાવત અમનેમ થઈ પડી છું. તેતલિ. પુત્ર અમાત્ય જ્યારે મારું નામ ગાત્ર સુદ્ધાં સાંભળવું ઈચ્છતા નથી ત્યારે મારી સામે જોવાની અને મારી સાથે પરિભેગની તો વાત જ શી કરવી ? આ રીતે તે પિટ્રિટલા અપહત મને સંકલ્પ થઈને યાવત આર્તધ્યાન કરતી બેઠી હતી.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩