Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे जननी, कर्मरजःपक्षालने जलमिव, भोगभुजङ्गनिवारण मन्त्रमिव, कर्मघनाघनविकीरणे पवनमिव, केवलज्ञानभास्करप्रकटने प्राचीदिशमिव, साधनन्तमुक्तिसाम्राज्याभिलषितप्राप्तौ कल्पतरुमिव द्वादशाङ्गरूपं प्रवचनं संदिदेश।
चिन्तामणिरत्नके तुल्य है। भगवान महावीर द्वारा उपदिष्ट यह द्वादशाङ्गीरूप प्रवचन क्षपकश्रेणी पर पहुंचनेके लिये एक सुन्दर मार्ग है। कर्मरूप शत्रुओंको दमन करने वाला है। केवलज्ञान, केवल दर्शनको उत्पन्न करने वाला है। धूलि जिस प्रकार जलसे प्रक्षालित की जाती है उसी प्रकार यह भी कर्मरूप धूलिको धो देता है। मंत्रसे जिस प्रकार सोका निवारण होता है, उसी प्रकार इससे भी सांसारिक भोगोंरूपी सोका निवारण होता है। पवन जिस प्रकार आकाशगत मेघोंके पटलको उड़ाकर तितर-बितर कर देता है उसी प्रकार यह भी कर्मरूप मेघपटलको आत्मा से बिलकुल विखेर कर तितर-बितर कर देता है। जिस प्रकार भास्करको पूर्वदिशा जन्म देती है उसी प्रकार इससे भी केवलज्ञान रूप भास्करका जन्म होता है। कल्पवृक्ष जिस प्रकार याचकजनोंको अभिलषित पदार्थकी प्राप्ति कराता है उसी प्रकार यह भी द्वादशाङ्गीरूप प्रवचन भी अपने सेवनकर्ताको सादि अनन्त मुक्तिके साम्राज्यरूप अभिलषित अर्थकी प्राप्ति कराता है।
દેવામાં ચિન્તામણિ રત્ન સમાન છે. ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ આ દ્વાદશાંગી રૂપ પ્રવચન ક્ષપકશેણી પર પહોંચવા માટે એક સુંદર માર્ગ છે, તે કર્મરૂપ શત્રઓનું દમન કરનાર છે, અને કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન કરનાર છે. જેમ પાણીની મદદથી વસ્તુપરની રજ ધોઈ શકાય છે તેમ તે કર્મરૂપ રજને ધોઈ નાખે છે. જેમ મંત્રથી સર્પનું નિવારણ કરી શકાય છે તેમ તેની મદદથી સાંસારિક ભગો રૂપી સર્પોનું નિવારણ થાય છે. જેવી રીતે પવન આકાશમાં રહેલા મેઘપટલને વેર-વિખેર કરી નાખે છે તેમ આ દ્વાદશાંગીરૂપ પ્રવચન પણ કર્મરૂપ મેઘપટલને આત્માથી તદ્દન અલગ કરીને વેર-વિખેર કરી નાખે છે. જેવી રીતે પૂર્વ દિશા ભાસ્કર (સૂર્ય)ને જન્મ આપે છે, તેવી રીતે આ બાર અંગરૂપ પ્રવચન દ્વારા પણ કેવલજ્ઞાનરૂપ સૂર્યને જન્મ થાય છે. જેવી રીતે કલ્પવૃક્ષ યાચકને ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિ કરાવે છે તેવી રીતે આ દ્વાદશાંગીરૂપ પ્રવચન પણ તેનું સેવન કરનારને સાદિ (આદિ સહિત) અનંત (અંતરહિત) મુક્તિના સામ્રાજ્યરૂપ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ કરાવે છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧