Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ ० १ सू० १
अवतरणा ३३ विजितरागद्वेषादिसर्वक्लेशो भगवान् श्री महावीरो जीवान् संसार-पकमग्नान् समुद्धा स्वगणधरेभ्यो मिथ्यात्वतिमिरप्रणाशकं, श्रद्धाज्योति प्रकाशकं, तत्वातत्त्वविवेचकं, पीयूषपानमिव हितावहं, चञ्चच्चन्द्रचन्द्रिकामिव हृदयाह्लादकं, स्वप्नदृष्टवस्तुनः पुनर्जाग्रदवस्थायां तल्लाभवत्प्रमोदजनकं, भूमिगतनिधानप्राप्तिमिव मुखजनकं, सकलसन्तापहारकं संसारसागरतरणतरणिं, मिथ्यात्वतिमिरहरणधुमणिं, स्वर्गापवर्गमुखचिन्तामणि, क्षपकश्रेणिसरणिं, कर्मरिपुदमनीं, केवलज्ञान केवलदर्शन
हिन्दी अनुवाद जिन्होंने रागद्वेष आदि समस्त क्लेशोंको अच्छी तरह जीत लिया है ऐसे भगवान् महावीर प्रभुने संसाररूप पङ्क (कीचड) में फंसे हुए जीवों का उद्धार करनेके लिये अपने गणधरोंको द्वादशाङ्गीरूप प्रव. चन का उपदेश दिया। यह द्वादशाङ्गीरूप प्रवचन मिथ्यात्वरूप अंधकार का विनाशक है। श्रद्धारूप ज्योति का प्रकाशक है । तत्त्व और अतत्त्व का विवेचक है। अमृतपान के समान हितावह (हितकारक) है। चमकते हुए चन्द्रमाकी चांदनीके समान हृदय का आल्हादक है। स्वप्न में देखी हुई वस्तुकी जागृत अवस्थामें प्राप्तिके समान अत्यंत प्रमोद भावका जनक है। निधान में रही हुई वस्तु के लाभ होने के समान सुख का जनक है। समस्त संतापको दूर करने वाला है। संसाररूप समुद्रको पार करने में नौकाके समान है। मिथ्यात्वरूप गाढ अन्धकार को नष्ट करने के लिये सूर्य के जैसा है। स्वर्ग और मोक्षके सुखों के देने में
| ગુજરાતી અનુવાદ જેમણે રાગદ્વેષ આદિ સમસ્ત કલેશને સારી રીતે જીતી લીધા છે એવા મહાવીર પ્રભુએ સંસારરૂપી કાદવમાં ફસાયેલા જીના ઉદ્ધારને માટે પિતાના ગણધરેને દ્વાદશાંગીરૂપ પ્રવચનને ઉપદેશ દીધે. આ દ્વાદશાંગીરૂપ પ્રવચન મિથ્યાત્વ રૂપી અંધકારને નાશ કરનાર છે. શ્રદ્ધારૂપ જ્યોતિ પ્રગટાવનાર છે, તત્વ અને અતત્વનું વિવેચક છે, અમૃતપાન સમાન હિતકારક છે, ચમકતા ચન્દ્રની ચાંદનીની જેમ હદયને પ્રફુલ્લિત કરનાર છે, સ્વમમાં દેખેલી વસ્તુની જાગૃત અવસ્થામાં પ્રાપ્તિ થતાં જેટલો આનંદ થાય એટલે આનંદ-સુખ દેનાર છે. કેઈ ખજાનાની પ્રાપ્તિ થતાં જેવું સુખ મળે તેવા સુખનું જનક છે, સમસ્ત સંતાપને દૂર કરનાર છે, સંસાર રૂપી સમુદ્રને પાર જવા માટે નાવ સમાન છે, મિથ્યાત્વના ગાઢ અંધકારને નાશ કરવા માટે સૂર્ય સમાન છે, અને સ્વર્ગ અને મોક્ષનાં સુખ भ०५
શ્રી ભગવતી સૂત્ર: ૧