________________
ત્યાગાધિકાર.
'ભના નઠારા પરિણામને જાણનારા માં પગલે પગલે સ્ખલના પામે છે.
जानाना अपि दंभस्य स्फुरितं बालिशा जनाः । तत्रैव धृतविश्वासाः स्खलति पदे पदे ॥ ५ ॥
રા
ભાવા—મૂર્ખ લેાકેા દભના પરિણામને જાણતાં હાય, પણ તે ઉપર વિશ્વાસ ધારણ કરી પગલે પગલે સ્ખલના જામે છે. ૯
- વિશેષા—કેટલાએક મૂર્ખ પુરૂષો પોતાના મનમાં સમજે છે કે, 'ભ રાખવાથી તેનુ પરિણામ ઘણું નઠારૂ આવે છે, તે છતાં તે દંભની ઉપર વિશ્વાસ રાખી પાતે "ભી અને છે, પછી તેચ્ના પગલે પગલે સ્ખલના પામે છે. એટલે તે ક્ષણે ક્ષણે તે દ ભના નઠારાં ફળ ભાગવે છે. તેથી તેઓ ખરેખરા મૂખ કહેવાય છે. કારણ કે, જેનાથી પેાતાના આત્માને માટી હૅાનિ થાય છે, તેના તે વિચાર કરતા નથી. તેથી કોઈએ વિવિધ પ્રકારની હાનીમ કરનારા દંભ ઉપર વિશ્વાસ કરવા ન ોઈએ. હું
જેઆ ભાગવતી દીક્ષાના દભથી લાપ કરે છે, તે માહનું જ માહાત્મ્ય છે.
अहो मोहस्य माहात्म्यं दीक्षां जागवतीमपि । दंभेन यदि पति कज्जलेनेव रूपकम् ॥ १० ॥