________________
અભાવ વિશેષ હોવાથી દિન હોવા છતાં કાજળઘેરી રાત જ છે.
ચર્ચા શબ્દમાં વર્` ધાતુ છે. આ `વર્' ધાતુ ગતિ લક્ષણાર્થે છે. જેના વડે આત્મા મોક્ષમાર્ગ પર ચાલી શકે તે ચર્યા. અર્થાત્ મોહનું ખંડન કરી મોક્ષમાર્ગમાં ચાલવું તે દિનચર્યા.
``રિતું યોગ્યા ચર્ચા'' અહીં ચર્યા શબ્દમાં વ પ્રત્યયથી વિધિ એટલે કે આજ્ઞાને જીવનમાં ઉતા૨વાનો પ્રયત્ન કરવાનું સૂચવે છે. પણ તે પ્રયત્ન ગુરુનિશ્રાએ કરવાનો છે.
પરમાત્માની આજ્ઞા=આગમનો નિષ્કર્ષ સાર શું ?
जहजह रागदोसालहुं विलिज्जंति तह तह पयट्टियव्वं ।
જેમ જેમ રાગ-દ્વેષ ઘટે તેમ તેમ આરાધના-પ્રવૃત્તિ કરવી એમાં પોતાની વિચારધારા આગળ ન કરાય પણ યોગ્ય ગુરુગમ જરુરી છે. દવા લેવામાં જેમ વૈદ્યની સલાહ જ ઉપાદેય બને છે; તેમ સામાચારીના પાલનમાં ગીતાર્થ ગુરુ માનુ સાનિધ્ય ઉપાદેય છે.
વક્ષે શબ્દમાં વર્ ધાતુ છે. વક્ ધાતુ ‘કહેવા’ અર્થમાં છે. એ દ્રવ્યથી અર્થ છે ; પણ ભાવથી
``વર્'' ધાતુનો અર્થ કહેલી આજ્ઞાને શાસ્ત્રને બુધ્ધિમાં ઉતારવું.'' તેમ થાય, કહેલી ચર્ચાને બુધ્ધિમાં અન્તે આચરણામાં ઉતારવાની છે; માત્ર સાંભળવાની નથી. અવચૂર્ણીકાર પોતાની મતિકલ્પનાથી દિનચર્યા જણાવતા નથી. પરંતુ ``સસૂત્રાત’’
સૂત્ર અનુસારે કહેવાનો છું એમ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.
(ટીકા ગાથા-૨) શાન્તિ તનોતુ સતતં॰ IIII
શાંતિનાથ ભગવાન સતત શાંતિ કરો.
એ શાંતિ શાનાથી થાય ? જિનાજ્ઞા પાલનથી.
શાંતિનાથ ભગવાન ``તપાપ-શાન્તિઃ' પાપોની શાંતિ કરનાર છે. પાપ એટલે !
નામ-સ્થાપના-દ્રવ્ય ભાવથી પાપની વ્યાખ્યા થાય તેમાં નામ સ્થાપના તો સરલ છે-ગૌણ છે. બાકી રહી દ્રવ્ય અને ભાવ પાપની વ્યાખ્યા તેમાં મન-વચન-કાયાની
વાચના-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org