________________
વાચના દ
आवस्सियाए थंडिल्लदेसे...० ||૪||
પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ.એ અનેક આચાર સામાચારીના ગ્રંથોનું દોહન કરી ‘યતિદિનચર્યા’ ગ્રંથ બનાવ્યો છે. તેમાં પ્રાતઃકાલની સાધુ-સામાચારીનો અધિકાર ચાલી રહ્યો છે.
રાત્રિના પશ્ચિમ પ્રહરમાં નિદ્રાત્યાગ પછી સાધુ મોહને કાબૂમાં લેવાના ઉદેશથી દેવ-ગુરુ-તીર્થનું સ્મરણ કરે.
કરવાલાયક પ્રવૃત્તિ ન કરી હોય, ન કરવાલાયક કર્યું હોય વગેરે જીવનની ક્ષતિ દૂ૨ ક૨ી શુધ્ધ બનવા પ્રયાસ કરે. ઊંઘના ઘેનમાં અસંયમ ન થાય તે માટે ‘આત્મ નિરીક્ષણ કરે. પછી બાધા ટાળવા જાય.'
સંયમીનું જીવન નિયત હોય, આથી તે તે નિયત સમયે સ્થંડિલ માત્રુ થાય. આયુર્વેદના નિયમ પ્રમાણે પાચનતંત્રના અવયવો બરાબર ચાલે તો અમુક સમયે મળ વિસર્જન, અમુક સમયે નિદ્રા તથા માત્રાની શંકા પણ નિયત સમયે થાય. આથી જીવન સ્વસ્થ બને. પશુને જેમ નિયમ છે કે દોહવાના સમયે ઝરણ થાય જ, તેમ આપણા શરીરમાં નિયમિત સ્થંડિલ માત્રુ હોવા જોઈએ.
*પૂ. ગુરૂદેવશ્રી ઉપાધ્યાય ધર્મસાગરજી મ.ના જીવનમાં માત્ર સ્થંડિલના સમય નિયત હતાં. માત્ર ચાર જ દ્રવ્યો તે એકાસણામાં વાપરતા હતા. આથી શરીરના સર્વ તંત્રો ઉપર કાબૂ હતો...
મલોત્સર્જન ક્યારે થાય ? એ આયુર્વેદમાં બતાવ્યું છે, એ આપણા જીવનમાં
વાચના દાતા પૂ.પં. અભયસાગરજી મ.ના ગુરૂદેવ (પિતાશ્રી)
વાચના-૬
Jain Education International
For Private & Personal Use Only
30
www.jainelibrary.org