________________
શું ?'' એમ માની આદેશ ન માગે તો વિધિપાલન તૂટે. વિધિમર્યાદા જળવાઇ રહે તે રીતે વિવેકપૂર્વક આદેશ માંગવા. વિધિની પાલના થી મોહનીય કર્મ તૂટે જ છે. વિધિની સાર્થકતા છે કે નહીં ?” એનો આપણી બુદ્ધિથી વિચાર ન કરવો. કુરગડૂ મુનિ; સર્વ મુનિ ભગવંતને ઉપવાસ છે તેમ જાણતા હતા, છતાં ય વિધિનું પાલન તો યથાર્થ કરતા જ. માટે કેવળી બન્યા. આમ માત્ર વિધિના પાલનની મર્યાદા ક્ષાયિક ભૂમિકા સુધી લઈ જઈ શકે તેમ છે. આથી હાલમાં “આપણને વધુમાં વધુ મોહનો ક્ષયોપશમ થાય” તે આશયે પંચાચારની વિશુધ્ધિ માટે, અતિચારની શુદ્ધિ માટે, વિવેકપૂર્વક ગુરુ મ.ની નિશ્રામાં પ્રતિક્રમણ કરવું. આચાર્ય ભગવંત વગેરેની વિશેષ વિધિ હવે આગળ જણાવાશે.
| વાચના-૨૧
ડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org