________________
માનું એક જ જગ્યાએ પરઠવવું પડે સમય થાય છતાં સૂકાય નહીં, આથી ત્યાં અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવોની વિરાધના થાય. માટે જ્યાં માત્ર વગેરે પરઠવવાની યોગ્ય જગ્યા હોય, સંયમ સારી રીતે પળાતો હોય, ત્યાં રહેવું જોઈએ. આજે આપણા પોતાના જીવનમાં આ ક્ષેત્ર, સંઘ, યોગ્ય નથી. અહીં રહેવાથી મારું સંયમ સારી રીતે ન પળાય, એવા પ્રસંગે વિહાર કરીએ નહીં. આજે વિહાર કેવો વિકૃત બન્યો છે. વિહાર ક્યારે કરે ? જ્યારે કોઈ દીક્ષા હોય, અથવા સંઘ, મહોત્સવ વગેરે પ્રસંગ હોય તો ત્યાં પહોંચવા વિહાર થાય. સંયમ જળવાય નહીં એવા સ્થાનમાં શા માટે રહેવું પડે ? કદાચ રહેવું પડે, તો અશાસ્ત્રીયતા ન પોષાય, જયણા ન ભુલાય એવી કાળજી રાખવી જરૂરી છે.
માત્રક એટલે કૂંડી, “માત્રક' શબ્દનું અપભ્રંશ “માનું થાય, “માનું અણ પૂછ્યું લીધું” એટલે માત્રક પૂંજ્યા વિના લેવામાં અતિચાર છે. સાધુને કૂંડીનો માત્રકનો ઉપયોગ અપવાદ કરવાનો છે. પદસ્થ-આચાર્યને ઉત્સર્ગે કુંડીમાં જ જવાનું છે, માટે આચાર્ય મ. અને પદસ્થને બહાર ન જવાય. કુંડી પકડ્યા પછી હાથ ધોવાનો નિષેધ છે. માત્ર કર્યા પછી કુંડી ઘોવા માટે પાણીનો ઉપયોગ કરાય પણ હાથ ધોવા માટે પાણીનો ઉપયોગ ન કરાય.
શુચિ બે પ્રકારની : (૧) દ્રવ્યશુચિ. (૨) ભાવશુચિ.
હાથ ધોવા તે દ્રવ્યશુચિ છે. સંયમીને ભાવશુધ્ધિનો જ અધિકાર છે. દ્રવ્ય શુદ્ધિનો અધિકાર માત્ર ગૃહસ્થને જ છે. શરીરની વિભૂષા એ બ્રહ્મચર્યનું ખંડન કરનારી છે. (દશવૈકાલિક અ. ૬/૬૫) *
ખેર, ખેલ, માગું વગેરે પણ (સંયમીનું) ઔષધિ રૂપ થાય. જો અશુચિ રૂપ હોય તો આમ ક્યાંથી થાય? આયુર્વેદની દષ્ટિએ શરીરમાં મલ પણ ઉપયોગી છે. ‘મ« નીવન’ મલને જીવન કહ્યું છે. પતળા સ્પંડિલ થઈ જાય તો વૈદ્ય મળ બાંધવાની દવા આપે છે. કદાચ, વધુ અંડિલ થાય તો ઢીલા થઈ જવાય છે. અમુક મલ આંતરડામાં હોય, તો તે આહારને ધક્કો મારી શકે અને આંતરડા લૂઝ ન થઇ જાય માટે મળ જરૂરી છે. કુદરતે મળને બહાર કાઢવા ચાર દરવાજા આપ્યા છે. ચંડિલ,
વાચના-૨૩
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org