________________
ચારિત્રપદના ખમાસમણ આવી રીતે પ્રદક્ષિણા પૂર્વક દેવાથી ચારિત્ર મોહનીય કર્મના ભૂક્કા બોલાઇ જાય. ફટાફટ વંદન કરવાથી થોડું-થોડું અંતરાય તૂટે. પણ મોહનીય કર્મ તો બંધાય જ.
(આજ પૂજ્યશ્રીની ગુરુભક્તિ સાંભળી, આંખોમાં આંસુ આવી ગયા. ગુરુ પ્રત્યે કેટલો સમર્પણ ભાવ. ગુરુવાણી ઉપર કેટલો વિશ્વાસ. ગુરુના શબ્દ પ્રત્યે કેટલી શ્રધ્ધા કાશ ! આપણા જીવનમાં આવો વિનય આવી જાય તો જીવનનો અપૂર્વ નિતાર થઇ જાય.)
વાચનાના અને નોંધાઇ ગયેલ આંતર સ્પંદનો.
| વાચના-૨૬
[cs]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org